ઠંડીમાં વધુ સમય સુધી તડકામાં બેસી રહો છો થઈ જજો સાવધાન, થઈ શકે સ્કિન કેન્સર

શિયાળાની ઠંડીનો તડકો દરેકને આનંદદાયક લાગે છે. ઘણીવાર લોકો ઠંડીથી બચવા કલાકો સુધી તડકામાં બેસી રહેવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે વધુ સમય સુધી તડકામાં બેસી રહેવાથી તમારી ત્વચાને ગંભીર નુકસાન થઈ શકે છે.

ઠંડીમાં વધુ સમય સુધી તડકામાં બેસી રહો છો થઈ જજો સાવધાન, થઈ શકે સ્કિન કેન્સર

About the Author