PM Modi Tattoo ચેતન પટેલ/સુરત : સુરતમાં રહેતા 68 વર્ષીય મિકેનિક એન્જીનિયર પ્રકાશ મહેતાએ પોતાના હાથ પર કોઈ દેવી-દેવતાનું નહીં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટેટૂ બનાવ્યું છે. પ્રકાશ મહેતાએ પોતાના હાથ પર મોદીનું ટૈટૂ બનાવવા પાછળનું કારણ એ છે કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના ભગવાન માને છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરે આવી રહ્યો છે, તેથી તેની ઉજવણી કરવા માટે નરેન્દ્ર મોદીની રાષ્ટ્રીય ધ્વજની આકૃતિનું ટેટૂ પોતાના હાથ પર ચિતરાવ્યું છે. પોતે એક એન્જિનિયર હોવાને કારણે તેમણે ટેટૂની ડિઝાઇન તેઓએ જાતે જ બનાવી છે.


અમરેલીમાં સિંહણ બની ખૂંખાર, પરિવાર સાથે સૂતેલી 5 વર્ષની બાળકીને ફાડી ખાધી


ગુજરાતથી ગાયબ થયેલા 5 બાળકો બિહારથી મળ્યા, તેમનું પ્લાનિંગ સાંભળીને ઉડી જશે તમારા હો


તેઓ કહે છે કે, પીએમ મોદીની વિચારસરણી, ટેકનોલોજી, એડવાન્સ ચાલવું, એકદમ મોજિલા રહેવા છતા દરેક કાર્યમાં સંપૂર્ણ ડૂબી જવું એ બધુ જ મને વધુ આકર્ષ છે. અમારું આખું કુટુંબ તેમને ભગવાન જ માને છે. તેથી નરેન્દ્ર મોદીની બર્થડે પર એમને આ ટેટૂટ મેં ગિફ્ટ તરીકે આપ્યું છે. મેં તેમના બર્થડે પહેલા ટેટૂ કરાવ્યું અને ભારત રાષ્ટ્રને બહુમાન આપું છું, એટલે તેના માટે રાષ્ટ્રધ્વજ કરાવ્યો છે. મે આ ડિઝાઈન જાતે જ બનાવી છે. 


ભગવાનના ધામમાં કોમી એકતાની મહેક, દ્વારકામાં મુસ્લિમ ભાઈઓએ શ્રીકૃષ્ણનો રથ ખેંચ્યો


હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ આવશે