વાહ રે મારું ગુજરાત; સુરતની 14 વર્ષની દીકરી ભાવિકા મહેશ્વરીએ આપ્યું 52 લાખનું દાન
સુરતમાં માત્ર 14 વર્ષની દીકરીએ અયોધ્યા મંદિરમાં મોટું દાન આપ્યું છે. હવે તમે કહેશો કે 14 વર્ષની દીકરી કેવી રીતે દાન કરી શકે છે? પરંતુ આ હકીકત છે. સુરતની ભાવિકા મહેશ્વરીએ રૂપિયા એક, બે નહીં પુરા 52 લાખનું દાન આપ્યું છે.