બે મિત્રોને એક બીજાની પત્ની સાથે જ હતા આડા સંબંધો એક દિવસ પછી એવુ બન્યું કે...
જિલ્લાના માંગરોળ તાલુકામાં એક વિચિત્ર બનાવ સામે આવ્યો છે. જેમાં માગરોળ તાલુકાના ગામમાં 30 વર્ષના બે યુવાન મિત્રો વિરુદ્ધ બંન્નેની પત્નીઓએ બળાત્કારનો કેસ દાખલ કરાવ્યો છે.
સુરત : જિલ્લાના માંગરોળ તાલુકામાં એક વિચિત્ર બનાવ સામે આવ્યો છે. જેમાં માગરોળ તાલુકાના ગામમાં 30 વર્ષના બે યુવાન મિત્રો વિરુદ્ધ બંન્નેની પત્નીઓએ બળાત્કારનો કેસ દાખલ કરાવ્યો છે. એક વ્યક્તિની પત્નીએ પતિના મિત્ર અને તેના સાગરીત વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવી છે. બીજા મિત્રની પત્નીએ પણ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવતા દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસનું પ્રાથમિક રીતે માનવું છે કે, એક બીજાની પત્નીઓ સાથે આડા સંબંધની જાણ થવાની અથવા તો વાઇફ સ્વેપિંગનો કિસ્સો હોય તેવું માની રહી છે.
GPSC માં મહત્વની નિમણુંક, નલિન ઉપાધ્યાય બન્યા નવા ચેરમેન
માંગરોળમાં રહેતી એય મહિલાના પતિ છુટક મજૂરીકામ કરે છે. જેથી તેઓ મજૂરી માટે બહાર ગયા હતા, ત્યારે પાડોશમાં રહેતો અને પતિનો મિત્ર ઘરે જઇને એકલતાનો લાભ લઇને મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આ બાબતની કોઇને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની અને સમાજમાં બદનામ કરી દેવાની ચિમકી પણ ઉચ્ચારી હતી. જેથી આ મુદ્દે મહિલાએ પોતાના પતિના મિત્ર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.
Ahmedabad News : મેનેજર-સુપરવાઈઝરના ત્રાસથી યુવકે કર્યો આપઘાત, બાઈબલમાં મળી સ્યુસાઈડ નોટ
જ્યારે બીજા કિસ્સામાં પાડોશમાં રહેતા પતિના મિત્ર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવી છે. જ્યારે મહિલા એકલી ધરે હતી ત્યારે મરજી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવી છે. જેથી આ મહિલાએ પણ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવી છે. બંન્ને પરણીત મહિલાઓએ પોતાના પતિના મિત્ર વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો દાખલ કર્યો છે. માંગરોળ પોલીસ પણ આ ઘટના બાદ મુંઝવણમાં મુકાઇ છે. બંન્ને પરિણીતા પર દુષ્કર્મનો મુદ્દો હોવાના કારણે પોલીસે ગુના દાખલ કરીને તપાસ આદરી છે. જો કે બંન્ને મિત્રોના એકબીજાની પત્નીઓ સાથે આડા સંબંધોનો ભાંડો ફુટ્યો હોવાના કારણે આ ફરિયાદો થઇ હોવાનું માની રહી છે.