Ahmedabad Police અમદાવાદ : નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે, ત્યાં જ અમદાવાદ પોલીસમાં મોટા ફેરફાર થયા છે. અમદાવાદ શહેરમાં પીએસઆઇ કક્ષાના અધિકારીઓની બદલીના આદેશ છૂટ્યા છે. અમદાવાદ શહેરમાં 56 PSI કક્ષાના અધિકારીઓની બદલીના આદેશ કરાયા છે. વહીવટી કારણોસર અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા બદલીનો આદેશ કરાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


અમદાવાદ પોલીસની માહિતી મુજબ, અમદાવાદ શહેર ખાતે ફરજ બજાવતાં નીચે જણાવેલ 10 પોલીસ ઇન્સ્પેક્ટરની વહીવટી કારણોસર તેમના નામ સામે જણાવેલ પો.સ્ટે./ શાખા ખાતે બદલી કરવામાં આવે છે.