ઝી બ્યુરો/પંચમહાલ: આ ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન ધામ બની રહ્યું છે. પ્રવાસીઓનો ભારે ઘસારો રહ્યો છે. આ એક મહિનામાં 2.50 લાખથી વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવી ચૂક્યા જે ગત વર્ષના વેકેશન કરતા એક લાખ પંચોતેર હજાર વધુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2029 છોડો 2027માં યોગી ઘરભેગા થઈ જશે? ભાજપ માટે ખતરાની ઘંટડી!


આ વેકેશનમાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિ ખાતે પ્રવાસીઓનો ઘસારો વધી રહ્યો છે, ત્યારે વેકેશના અંતિમ શનિ રવિએ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવી રહ્યા છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં અત્યાર સુધીમાં 2018થી અત્યાર સુધીમાં પોણા ત્રણ કરોડ પ્રવાસીઓ આવી ચૂક્યા છે જે બતાવે છે કે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિસ્તાર પ્રવાસીઓને ભારે આકર્ષી રહ્યો છે. 


2025 સુધી માયાવી ગ્રહની કૃપાથી આ 3 રાશિવાળાનું ભાગ્ય ચમકશે, અપાર સંપત્તિ, ધન મળશે


છેલ્લા મહિના વાત કરીએ તો છેલ્લા મહિનામાં અંદાજે 2.50 લાખ પ્રવાસીઓ આવી ચૂક્યા છે. આ વખતે વિક્રમ જનક પ્રવાસીઓ આવ્યા છે. જોકે 41 થી 45 ડીગ્રી તાપમાનમાં પણ પ્રવાસીઓ આવતા SOU સત્તા મંડળ દ્વારા SOUની તમામ જગ્યાએ કેનોપીથી માંડી પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. 


અયોધ્યામાં કેમ હાર્યું ભાજપ, લલ્લુ સિંહનું આ નિવેદન ભારે પડ્યું? BJP MLA નો ખુલાસો


આજે જે પ્રવાસીઓ ઉનાળા વેકેશનમાં વિદેશ ફરવા જતા એ પ્રવાસીઓ હવે ગુજરાતના એકતાનગર ખાતે આવી રહ્યા છે અને જે પ્રવાસીઓ અહીં એક વાર આવે જેવો વારંવાર આવવાનું મન થાય છે. 


કંપનીને મળ્યો TATA પાસેથી મોટો ઓર્ડર, શેર ખરીદવા લાગી હોડ, ₹25 પર આવ્યો ભાવ