ઝી બ્યૂરો, અમદાવાદઃ સામાન્ય રીતે આપણે પૈસાની વાત આવે એટલે અમેરિકા કે યુ.કે.ની વાતો કરતા હોઈએ છીએ. પણ ગુજરાતના આ ગામની વાત જાણીને તમે પણ ચોંકી જશો કે આ ગામ છેકે, કુબેરનો ખજાનો. અહીં વાત થઈ રહી છે ગુજરાતના માધાપર ગામની. એક એવું ગામ જેને જોવા દૂર દૂરથી લોકો આવે છે. અહીં રહેતા બધા જ લોકો કરોડપતિ છે. બેંક ડિપોઝિટ મામલે દુનિયાના સૌથી અમીર ગામોમાંથી એક ભારતમાં છે. જી હા. આપને જાણીને હેરાની થશે કે ગુજરાતના કચ્છ જિલ્લાના માધાપરમાં લગભગ 7600 ઘર છે અને 17 બેન્ક છે. આ તમામ ઘરના માલિક મોટા ભાગે યુકે, કનેડા, અમેરિકા સહિતમાં વસવાટ કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ  પાંચ-પાંચ પ્રોડ્યુસર સાથે સૂવો તો મળે ફિલ્મ! કપડાં કઢાવીને લેવાય છે ટેસ્ટ...
આ પણ ખાસ વાંચોઃ  શૂટિંગમાં હીરો બેકાબૂ થતાં મેકઅપ રૂમમાં છુપાઈ ગઈ હતી આ અભિનેત્રી! અક્ષયની સાસુ જ હતી
આ પણ ખાસ વાંચોઃ  નિર્દેશકની નિયત બગડી! ફિલ્મ માટે 'તારી ક્લીવેજ, જાંઘ, બોડીની એક એક ઈંચ જોવી પડશે'


સ્વિમિંગ પુલથી લઈને શૉપિંગ મોલ સુધી-
આ ગામ એટલુ સમૃદ્ધ છે કે દુનિયાભરથી લોકો આ ગામને જોવા માટે આવે છે. આ ગામમાં પ્લે સ્કૂલથી લઈને ઈન્ટર કૉલેજ સુધી હિન્દી અને ઈન્ગિલિશ મીડિયાાં ભણતર પૂરુ પાડવામાં આવે છે. આ ગામમાં શૉપિંગ મૉલ છે જ્યાં દુનિયાભરની બ્રાન્ડેડ વસ્તુઓ મળે છે. ગામમાં તળાવ પણ છે અને બાળકો માટે સ્વિમિંગપુલની પણ વ્યવસ્થા છે.


આ પણ ખાસ વાંચોઃ  ભારે કરી! સોફી એક કલાકના લે છે 50 હજાર રૂપિયા, ભલભલા પુરૂષને હંફાવવાની ચેલેન્જ
આ પણ ખાસ વાંચોઃ  મારી અંડરવેર જોવા માંગતા હતા ડાયરેક્ટર! પ્રિયંકાનો ખુલાસો, અંડરવેરનું શું છે કનેક્શન


બેન્કમાં જમા છે 5000 કરોડ રૂપિયા-
અમારી સહયોગી વેબસાઈટ વિયોન અનુસાર, આ ગામની 17  બેન્કમાં કુલ 5000 કરોડ રૂપિયા જમા થયેલા છે. મોટા ભાગે અહીંના લોકો ભારતના બીજા શહેરોમાં જવાની તુલનામાં વધુ લંડન, કેનેડા, કેન્યા, યુગાંડા, મોઝાંબિક, દક્ષિણ આફ્રિકા સહિતમાં જાય છે. અને ત્યાંજ વસી જાય છે.


આ પણ ખાસ વાંચોઃ  Mughal Harem: મુઘલ હરમમાં હસીનાઓને નગ્ન કરી તેમની સાથે શું ખેલ ખેલતા હતા બાદશાહ?
આ પણ ખાસ વાંચોઃ  Mughal Harem: આરામ ફરમાવવા ઉપરાંત મુગલ હરમમાં થતા હતા આવા ખેલ, બાદશાહ માણતા હતા મજા


વિદેશમાં રહીને પણ ગામથી લગાવ-
સૌથી મોટી વાત એ છે કે અહીંના લોકો ગામથી બહાર ગયા પરંતુ ગામને હંમેશા પકડીને રાખ્યું છે. ગામથી તેમનો સંપર્ક હંમેશા રહ્યો છે. માધાપર ગામના લોકો વિદેશમાં રૂપિયા કમાઈને ગામમાં જમા કરે છે. આ ગામના બધા જ ઘરમાંથી 2-2 લોકો વિદેશમાં વસવાટ કરે છે.


આ પણ ખાસ વાંચોઃ  શું સુહાગરાતે સેક્સ કરવું જરૂરી છે? દૂધનો ગ્લાસ આપીને વહુને કેમ મોકલે છે રૂમમાં?
આ પણ ખાસ વાંચોઃ  લોકોને એકમાં ફાંફાં પડે છે, પહેલાંના રાજાઓ 100-100 રાણીઓને કઈ રીતે 'સુખ' આપતા?


આજે પણ ખેતી કરે છે લોકો-
કૃષિ ક્ષેત્રની સમૃદ્ધિમાં મોટી ભૂમિકા છે અને અધિકાંશ કૃષિ સામાન મુંબઈ મોકલવામાં આવે છે. આ ગામના લોકો હજુ પણ ખુબ ખેતી કરે છે. કોઈ પણ વ્યક્તિએ પોતાના ખેતર નથી વેચ્યા. ગામમાં અત્યાધૂનિક ગૌશાળા પણ છે. ગામમાં કોમ્યુનિટી હોલ પણ છે. ગામની પોસ્ટ ઓફિસમાં 200 કરોડ રૂપિયાની FD છે.


આ પણ ખાસ વાંચોઃ  વિચિત્ર રિવાજ! અહીં કન્યાદાન સાથે સસરાંએ જમાઈ માટે પકડી લાવવા પડે છે 21 ઝેરી સાપ
આ પણ ખાસ વાંચોઃ  શું તમે જાણો છો, ભારતમાં એવું કયું સ્થળ છે જ્યાં ભાઈ-બહેન એકબીજા સાથે લગ્ન કરે છે?
આ પણ ખાસ વાંચોઃ  500 વર્ષથી અડીખમ વૃક્ષ! ડાળ તોડવાની પણ નથી કોઈની હિંમત, બની રહ્યું છે પ્રવાસન સ્થળ


1968માં બનાવવામાં આવ્યું સંગઠન-
1968માં લંડનમાં માધાપર વિલેજ એસોસિએશન નામક એક સંગઠનનું ગઠન કરવામાં આવ્યું હતું. આ ઓફિસ એટલા માટે શરૂ કરવામાં આવી જેથી કરીને માધાપર ગામના લોકો એક બીજાને મળી શકે. એવી જ રીતે ગામમાં એક કાર્યલય પણ ખોલવામાં આવ્યું છે. જેથી કરીને લંડનથી સીધો સંપર્ક થઈ શકે.


આ પણ ખાસ વાંચોઃ  મોંઘી પડશે મોજ! ભૂલથી પણ આવી સ્ત્રીઓ સાથે ના કરતા સેક્સ, સંભોગ કરતાની સાથે જ....
આ પણ ખાસ વાંચોઃ  મોબાઈલ વીડિયો ચાલુ રાખી સુહાગરાત મનાવતુ હતુ કપલ, સેકડો લોકોએ જોયો વીડિયો આ પણ ખાસ વાંચોઃ  આવી રીતે સુવા વાળા હોય છે સૌથી નસીબદાર! સુવાની ટેવ પરથી જાણો સ્વભાવ અંગેની ગજબની વાત