ભારે કરી! સોફી એક કલાકના લે છે 50 હજાર રૂપિયા, ભલભલા પુરૂષને હંફાવવાની ચેલેન્જ

Sophie Larrisa: હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં સોફીએ તેના મનપસંદ કામ અને તેની કમાણી અંગે મોટો ખુલાસો કર્યો હતો. તેણે એ પણ જણાવ્યું કે તેના ગ્રાહકો આખી દુનિયામાં છે. 60 વર્ષના હોવા છતાં, ટેરી તેની પુત્રી સોફી સાથે જીમમાં તાલીમ લે છે. આટલું જ નહીં તે પોતાની દીકરી પાસેથી માર્શલ આર્ટ પણ શીખે છે.

ભારે કરી! સોફી એક કલાકના લે છે 50 હજાર રૂપિયા, ભલભલા પુરૂષને હંફાવવાની ચેલેન્જ

Sophie Larrisa: આમ તો મોડલ ઉર્ફી જાવેદ ગ્લેમરની દુનિયામાં અવાર નવાર તડકો લગાવતી રહે છે, પરંતુ જ્યારે ફિટનેસ સાથે ગ્લેમરની વાત આવે છે, ત્યારે ઇંગ્લેન્ડની માર્શલ આર્ટ લવર અને ફિટનેસ મોડલ સોફી લારિસા વેઇસની વાત જ કંઇક અલગ છે. આ દિવસોમાં સોફી અને તેના પિતા ટેરી વેઈસનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સોફીએ જણાવ્યું કે તે લિવિંગ રૂમમાં પુરુષોને હરાવવા માટે દર કલાકે 600 ડોલર (લગભગ 50 હજાર રૂપિયા) લે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિટનેસ મોડલ સોફીએ કહ્યું હતું કે તે પુરુષોને ફટકારીને પણ પૈસા કમાય છે. તેઓ ઇચ્છે છે કે હું તેમના પર વર્ચસ્વ ધરાવું અને તેમના ચહેરા પર મુક્કો મારું.

હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં સોફીએ તેના મનપસંદ કામ અને તેની કમાણી અંગે મોટો ખુલાસો કર્યો હતો. તેણે એ પણ જણાવ્યું કે તેના ગ્રાહકો આખી દુનિયામાં છે. 60 વર્ષના હોવા છતાં, ટેરી તેની પુત્રી સોફી સાથે જીમમાં તાલીમ લે છે. આટલું જ નહીં તે પોતાની દીકરી પાસેથી માર્શલ આર્ટ પણ શીખે છે.

સોફી લારિસા વેઈસે એકવાર કહ્યું હતું કે તે બાળપણમાં ખૂબ શરમાળ હતી. ક્યારેય વિચાર્યું ન હતું કે કોઈ દિવસ તે તેના પિતાની જેમ શારીરિક રીતે મજબૂત બનશે. ઇન્સ્ટાગ્રામ પર સોફીના લાખો ચાહકો છે. તે દરરોજ ગ્લેમરસ ફોટો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news