ગૌવંશની હાજરીમાં યોજાયા અનોખા વૈદિક લગ્ન, તસ્વીરો કરતા પરંપરા પર ફોકસ
શહેરમાં એક અનોખા લગ્ન જોવા મળ્યા હતા. જ્યાં દુલ્હારાજા એ હાથમાં CAAના સમર્થનમાં મહેંદી લગાવી દુલ્હાઘોડો કાઢ્યો હતો. એટલુ જ નહી લગ્નમંડપમાં ગાય અને વાછરડા સાથે એન્ટ્રી કરી હતી અને ખાસ મહેમાન તરીકે ગૌમાતા અને વાછરડાએ ખાસ હાજરી આપી હતી. ગાય માતાની સાક્ષીમાં દુલ્હાવધુ સાત ફેરા ફર્યા હતા.સુરતનો દુલ્હા રોહિત અને વધુ અભિલાષાના લગ્ન હાલ દેશભરમાં ચર્ચાનો વિષય બની ગયા છે. દુલ્હા રોહિતે હાથમાં CAAના સમર્થનમાં મહેંદી લગાવી ઘોડે ચડી મંડપમાં પહોંચ્યા હતા. તેમના દુલ્હાઘોડામાં આગળ હતી. ગાયમાતા અને વાછરડું સુરતના રોહિત અને અભિલાષા બંનેના વૈદિક પરંપરા અનુસાર થયેલા લગ્નમાં મુખ્ય મહેમાન તરીકે ગાય માતા અને વાછરડાએ હાજરી આપી હતી. ત્યારે દુલ્હા રોહિતે પોતાના હાથમાં ખાસ મહેંદી લગાવી હતી. આ મહેંદીમાં તેણે હાલમાં પસાર થયેલા કાયદા CAAનું સમર્થન કર્યું હતુ. રોહિતે જણાવ્યુ હતુ કે CAA કાયદાને લઈ દેશભરમાં ભ્રામક પ્રચાર કરવામાં આવી રહયો છે, ત્યારે તે પોતાના લગ્નમાં મહેંદી ના માધ્યમથી લોકોને CAA પ્રત્યે જાગૃત કરવા માગે છે.
ચેતન પટેલ/સુરત: શહેરમાં એક અનોખા લગ્ન જોવા મળ્યા હતા. જ્યાં દુલ્હારાજા એ હાથમાં CAAના સમર્થનમાં મહેંદી લગાવી દુલ્હાઘોડો કાઢ્યો હતો. એટલુ જ નહી લગ્નમંડપમાં ગાય અને વાછરડા સાથે એન્ટ્રી કરી હતી અને ખાસ મહેમાન તરીકે ગૌમાતા અને વાછરડાએ ખાસ હાજરી આપી હતી. ગાય માતાની સાક્ષીમાં દુલ્હાવધુ સાત ફેરા ફર્યા હતા.સુરતનો દુલ્હા રોહિત અને વધુ અભિલાષાના લગ્ન હાલ દેશભરમાં ચર્ચાનો વિષય બની ગયા છે. દુલ્હા રોહિતે હાથમાં CAAના સમર્થનમાં મહેંદી લગાવી ઘોડે ચડી મંડપમાં પહોંચ્યા હતા. તેમના દુલ્હાઘોડામાં આગળ હતી. ગાયમાતા અને વાછરડું સુરતના રોહિત અને અભિલાષા બંનેના વૈદિક પરંપરા અનુસાર થયેલા લગ્નમાં મુખ્ય મહેમાન તરીકે ગાય માતા અને વાછરડાએ હાજરી આપી હતી. ત્યારે દુલ્હા રોહિતે પોતાના હાથમાં ખાસ મહેંદી લગાવી હતી. આ મહેંદીમાં તેણે હાલમાં પસાર થયેલા કાયદા CAAનું સમર્થન કર્યું હતુ. રોહિતે જણાવ્યુ હતુ કે CAA કાયદાને લઈ દેશભરમાં ભ્રામક પ્રચાર કરવામાં આવી રહયો છે, ત્યારે તે પોતાના લગ્નમાં મહેંદી ના માધ્યમથી લોકોને CAA પ્રત્યે જાગૃત કરવા માગે છે.
ડભોઇ: સગીર પ્રેમીકાને લઇને ભાગી છુટેલ આરોપી જેલના સળીયા પાછળ ધકેલાયો
સુરતમાં થયેલા આ અનોખા લગ્નમાં મુખ્ય અતિથિ અને મહેમાન તરીકે ગૌમાતા અને વાછરડાની હાજરી રહી. એટલું જ નહીં આ ગાયની સાક્ષીમાં દુલ્હા-વધુ લગ્નગ્રંથિથી જોડાયા હતા. આ વૈદિક લગ્ન માટે સંસ્કૃતમાં આમંત્રણ પત્રિકા લખવામાં આવી હતી. જ્યારે ગાય સાથે વાછરડું દુલ્હાના દુલ્હાઘોડા પહેલા નીકળ્યા અને ગાયની સાક્ષીમાં ગૌવધુની સહિતની વિધિ કરવામાં આવી હતી.લગ્ન મંડપ માંગાયની પૂજા પણ કરવામાં આવી હતી. લગ્નમાં મહેમાનો અને અતિથિઓ અંગે અનેક વાતો સાંભળી હશે, પરંતુ સાંભળીને આશ્ચર્ય થશે કે સુરતમાં થયેલા આ અનોખા લગ્નમાં મુખ્ય અતિથિ અને મહેમાન તરીકે ગૌમાતાની હાજરી રહી.
કસ્ટમ વિભાગની દાણચોરો સામે લાલઆંખ, 1 વર્ષમાં 70 કીલો સોનુ કબ્જે
આ પહેલા સુરતમાં આવા કોઈ લગ્ન થયા નથી કે જેમાં ગાયમાતાને બોલાવવામાં આવી હોય, એટલુ જ નહી ગાયની સાક્ષીમાં દુલ્હા-વધુ લગ્નગ્રંથિથી જોડાયા હતા. રોહિત કુમાર ગાડોદિયા બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં પીએચડી કરી રહ્યા છે, અભિલાષા સીએ છે. બંન્ને ભારતીય સંસ્કૃતિનું જતન અને વૈદિક પરંપરા અને ભારતીય સંસ્કૃતિનું જતન કરવાનો સંકલ્પ કર્યો હતો. જે અંતર્ગત ગાય માતાની સાક્ષીમાં વૈદિક રીતે સંગીતમય પાણીગ્રહ વિધિ કરાઈ હતી. એટલું જ નહીં લગ્નમાં સિંગલ પ્લાસ્ટિક યુઝની સાથે સાથે માટીના 5000 ગ્લાસ મહેમાનો માટે મુકવામાં આવ્યા હતા. જેથી પર્યાદુલ્હાણની જાળવણી પણ કરવામાં આવે અને કુંભારને રને રોજગારી પણ આપી શકાય.
ભાવનગર યુનિવર્સિટીમાં જ્ઞાન સપ્તાહની શરૂઆત, રાષ્ટ્ર ભક્તિ અંગે યુવાનોને જાગૃત કરવા પ્રયાસ
ભારતીય મૂળની વૈદિક પરંપરાને જીવંત રાખવાના હેતુથી લગ્ન આયોજનમાં વિવિધ પ્રકારના સંકલ્પ સાકાર કરાયા છે . ગાયની સાક્ષીમાં અને વૈદિક રીતે 31 બ્રાહ્મણો દ્વારા પાણી ગ્રહ વિધિ કરાઈ હતી. લગ્ન મા પરંપરાગત અને વૈદિક ઉપચાર ના સંગીતો વગાડવામાં આવ્યા હતાઆ સિવાય રાજસ્થાની સમાજમાં રાત્રે લગ્ન થાય છે તેની જગ્યાએ સાંજે લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે મરાઠી સમુદાયમાં અક્ષતા વિધિ કરાઈ છે. રાજસ્થાન સમાજમાં આ વિધિ થતી નથી, પરંતુ પરિવાર દ્વારા આ વિધિ કરવાનો નિર્ણય કરાયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube