રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાં યુવાન હોકી પ્લેયરે (Hocky Player) ગળે ફાંસો ખાઇ આપઘાત (suicide) કર્યો છે. 22 વર્ષના હોકી પ્લેયર વિવેક પાંડેએ માંજલપુરમાં મિત્રનાં ઘરે પંખે લટકી આત્મહત્યા કરી લીધી છે. જોકે, યુવાનનાં આપઘાત કરવાનું કારણ હજી સામે આવ્યું નથી. વડોદરા પોલીસે આપઘાતનું કારણ શોધવા તપાસ શરૂ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube