બુધ-સૂર્ય યુતિથી થશે અણધાર્યો ધનલાભ! આજે ધન રાશિમાં ગોચર કરશે ગ્રહોના 'રાજકુમાર', આગામી 10 દિવસ આ 4 રાશિના જાતકોને બખ્ખાં!

Surya Budh Yuti 2025: આજે વર્ષ 2025નું પ્રથમ ગોચર છે. ગ્રહોના રાજકુમાર બુધ અને રાજા સૂર્ય આજે એક સાથે ધનુરાશિમાં પહોંચ્યા છે, જેના કારણે બુધાદિત્ય યોગ રચાયો છે. આ સાથે 4 રાશિઓનું નસીબ આજથી ઉંચુ થઈ ગયું છે. તેઓ આગામી 10 દિવસ સુધી શાહી આનંદ માણશે.

બુધ-સૂર્ય યુતિથી થશે અણધાર્યો ધનલાભ! આજે ધન રાશિમાં ગોચર કરશે ગ્રહોના 'રાજકુમાર', આગામી 10 દિવસ આ 4 રાશિના જાતકોને બખ્ખાં!

About the Author