જનતાને વાયદાઓ આપવામાં અવ્વલ ગુજરાતની આ મહાનગરપાલિકાની નવી જાહેરાત; થયો મોટો વિવાદ
જનતાને વાયદાઓ આપવામાં અવ્વલ વડોદરા મહાનગરપાલિકાની નવી જાહેરાત કરાઈ છે. 30 કરોડના ખર્ચે સ્વિમિંગ પુલ બનાવવાની બજેટમાં જોગવાઈ કરી. જૂનો પુલ જર્જરિત છે તેની સંભાળ લેવાના બદલે નવા પુલની જાહેરાત કરતા ઉઠ્યા સવાલ.