વધતા કોરોનાના કેસ વચ્ચે વડોદરા પોલીસે લોકોને શીખવાડી ડોલ લઈ જવાની રીત
વડોદરામાં સતત કોરોનાના કેસ વધી રહ્યાં છે. શાકભાજીની લારી ધારકોમાં કોરોના પોઝિટિવ મળતાં પોલીસ સતર્ક બની છે. તેથી વડોદરા પોલીસ કિશનવાડી વિસ્તારમાં પહોંચી હતી. પોલીસે (vadodara police) લોકોને સમજાવ્યા હતા કે, શાકભાજી લેવા જતા સમયે થેલીના બદલે ડોલ લઈને જાઓ. શાકભાજીને હાથ થી સ્પર્શ ના કરો. ઘરે શાકભાજી લાવી ખાવાના સોડાથી તેને ધોઈ નાંખો. જોકે, આ વીડિયો હવે વાયરલ થઈ ગયો છે.
રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાં સતત કોરોનાના કેસ વધી રહ્યાં છે. શાકભાજીની લારી ધારકોમાં કોરોના પોઝિટિવ મળતાં પોલીસ સતર્ક બની છે. તેથી વડોદરા પોલીસ કિશનવાડી વિસ્તારમાં પહોંચી હતી. પોલીસે (vadodara police) લોકોને સમજાવ્યા હતા કે, શાકભાજી લેવા જતા સમયે થેલીના બદલે ડોલ લઈને જાઓ. શાકભાજીને હાથ થી સ્પર્શ ના કરો. ઘરે શાકભાજી લાવી ખાવાના સોડાથી તેને ધોઈ નાંખો. જોકે, આ વીડિયો હવે વાયરલ થઈ ગયો છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર