ઝી બ્યુરો/ચેતન: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ કોમર્સ, આર્ટસ અને સાયન્સ ફેકલ્ટીની મુખ્ય જાહેર પરીક્ષામાં ફેરફાર કરવા જઈ રહી છે. જેમાં મુખ્ય જાહેર પરીક્ષા 50 માર્ક્સની થશે, જ્યારે હાજરી, એસાઇમેન્ટ અને ઇન્ટરનલ પરીક્ષાના ટોટલ માર્ક્સ 50 થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આણંદ કલેક્ટર સસ્પેન્ડ: એક વીડિયો ક્લિપમાં લેવાયો ભોગ, સરકારે કરી કાર્યવાહી


એટલું જ નહીં, માર્કશીટની ડિઝાઇન પણ બદલાશે. જેમાં ઓ માંડીને સી સુધીનો ગ્રેડ અપાશે તેમજ નાપાસ હશે તો નાપાસ હશે હશે તો એફ. પાસ હશે પી અને એબસન્ટ હશે તો એબી લખાશે. જે પણ વિષય મુજબ લખાશે. 


BIG BEAKING: ગુજરાતના 20 GAS કેડરના અધિકારીઓને અપાઈ બઢતી, કોને ક્યાં મળ્યું પ્રમોશન?


આ બાબત યુનિવર્સિટી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ને ધ્યાને રાખીને લાવી રહી છે અને તે માટે શિક્ષણ વિભાગે યુનિવર્સિટીને આદેશ કર્યો છે. 50 માર્ક્સની મુખ્ય જાહેર પરીક્ષા સાથે 50 માર્ક્સના ઇન્ટરનલ માર્ક્સ માટે યુનિવર્સિટીએ ફેકલ્ટી ડીનોની કમિટી બનાવી છે. જે કમિટી હવે રિસર્ચ કરીને પરીક્ષાનું નવું માળતું તૈયાર કરનારી છે. 


અમદાવાદમાં હવે ઘર ખરીદવું વધુ મોંઘું થયું;AMCએ નવા બાંધકામોને લગતી ફીમાં કર્યો વધારો