વેરાવળ : આજે શ્રાવણમાસનો છેલ્લો સોમવાર છે. આજે સોમનાથ મંદિરમાં મેઘરાજાનો જળાભિષેક સાથે ભાવિકો સોમનાથ મહાદેવના દર્શન કરી રહ્યા છે. સોમનાથ મંદિરમાં ભાવિકો સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે મહાદેવના દર્શન કરી રહ્યા છે. મહાદેવ આજે ભસ્મ શણગાર કરવામાં આવ્યો છે. મહાદેવના દર્શન કરવા માટે આજે મંદિર બહાર ભક્તોની લાંબી લાઇનો લાગી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચોમાસુ: સૌરાષ્ટ્રમાં મેઘો મહેરબાન, તલાલામાં 7 ઇંચ, રાજકોટમાં પણ ધોધમાર 1 ઇંચ

સોમનાથ મહાદેવને આજે ભસ્મનો અલૌકિક શણગાર કરવામાં આવ્યો છે. આ અલૌકિક શણગારના દર્શન કરીને ભાવિકો ધન્ય બન્યા છે. આજે શ્રાવણમાસનો છેલ્લો સોમવાર હોવાથી ભાવિકોનો પ્રવાહ સોમનાથમાં વધુ જોવા મળ્યો હતો. સોમનાથ મહાદેવના દર્શન માટે ફરજીયાત પાસ સિસ્ટમ કાર્યરત છે. 


અમદાવાદ: AMTS બસમાંથી પટકાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત

ભાવિકોએ આજે સોશિયલ ડિસ્ટન્સ સાથે સોમનાથ મહાદેવના દર્શનનો લાભ પ્રાપ્ત કર્યો હતો. શ્રાવણમહિનાનો છેલ્લો સોમવાર હોવાથી ભાવિકોનો પ્રવાહ સોમનાથમાં વધારે જોવા મળ્યો હતો. સોમનાથ મહાદેવના દર્શન માટે ફરજિયાત પાસ સિસ્ટમ કાર્યરત છે. ભાવિકોએ આજે સોશિયલ ડિસ્ટન્સ સાથે સોમવાથ મહાદેવના દર્શન કર્યા હતા. મહત્વનું છે કે, રવિવારે સાંજે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેપા પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે પહોંચ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર