જામનગર : જામનગરનો એક સફાઇ કર્મચારી મહાનગર પાલિકાનાં એક અધિકારીની બાઇક ધોઇ રહ્યો હોવાનો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, મહાનગર પાલિકામાં એએસઆઇ દ્વારા ચાલુ ફરજ દરમિયાન સફાઇ કર્મચારીઓ પાસે અંગત કામ કરાવવામાં આવતું હોવાનો વીડિયો વાઇરલ થયો છે. વીડિયો વાઇરલ થયા બાદ અધિકારીઓ જવાબનાં નામે ફીફા ખાંડી રહ્યા છે.


મારા ભક્તોની ખોટી રીતે પરેશાન કરવામાં આવી રહ્યા છે, આ હિંદુઓ પરનો હુમલો છે
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube