ગુજરાત સરકારે લીધો ઐતિહાસિક નિર્ણય, રાજ્યની 16 ચેકપોસ્ટ નાબૂદ કરી
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાજ્યની વિવિધ 16 ચેકપોસ્ટ નાબૂદ કરવામાં આવી છે. ત્યારે ૨૫ નવેમ્બરથી રાજ્યમાં 16 ચેકપોસ્ટો નાબૂદ કરાશે. ત્યારે 25 નવેમ્બરથી આ 16 ચેકપોસ્ટો નાબૂદ કરતા વાહનોની ઊભા રહેવું નહિ પડે. તેઓની ગાડી સડસટાટ નીકળી જશે. આ નિર્ણયથી ઈંધણની બચત થશે. સાથે જ રાજ્યની ચેકપોસ્ટો ઉપર ભારે માલવાહક કં. નો ચાર્જ ડાયરેક્ટ માલિકના ખાતામાંથી જમા થશે.
હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાજ્યની વિવિધ 16 ચેકપોસ્ટ નાબૂદ કરવામાં આવી છે. ત્યારે ૨૫ નવેમ્બરથી રાજ્યમાં 16 ચેકપોસ્ટો નાબૂદ કરાશે. ત્યારે 25 નવેમ્બરથી આ 16 ચેકપોસ્ટો નાબૂદ કરતા વાહનોની ઊભા રહેવું નહિ પડે. તેઓની ગાડી સડસટાટ નીકળી જશે. આ નિર્ણયથી ઈંધણની બચત થશે. સાથે જ રાજ્યની ચેકપોસ્ટો ઉપર ભારે માલવાહક કં. નો ચાર્જ ડાયરેક્ટ માલિકના ખાતામાંથી જમા થશે. બપોરે મુખ્યમંત્રી આ વિશેની સત્તાવાર જાહેરાત કરશે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube