Khodaldham ગૌરવ દવે/રાજકોટ : રાજકોટના કાગવડમાં આવેલું પાટીદારોનું ખોડલધામ આજે તેના સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે. ત્યારે આજે ખોડલધામ ખાતે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય સરકારના અનેક મંત્રીઓ અને ધારાસભ્યોએ હાજરી આપી. ત્યારે આ પ્રસંગની ખાસ વાત એ છે કે, ટ્રસ્ટમાં 40 નવા ટ્રસ્ટીઓનો સમાવેશ કરાયો છે. આ તમામ ગુજરાતના દિગ્ગજ પાટીદારો છે. જેમાં ખાસ તો, પૂર્વ મુખ્યમંત્રી આનંદી પટેલના પુત્રી અનાર પટેલનો પણ સમાવેશ કરાયો છે. અનાર પટેલ ખોડલધામ ટ્રસ્ટના પ્રથમ મહિલા ટ્રસ્ટી બન્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોટી સંખ્યામા પાટીદાર સમાજના આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં છે. 


અનાર પટેલ સહિત નવા 40 થી વધુ ટ્રસ્ટીઓનો આજે ખોડલધામમાં સમાવેશ કરાયો છે. ત્યારે જાણી લો કયા કયા છે આ ટ્રસ્ટીઓ, અને કયા ઉદ્યોગો સાથે સંકળાયેલા છે.


આ પણ વાંચો : ખોડલધામ મંદિરનો સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ : અનાર પટેલને પ્રથમ મહિલા ટ્રસ્ટી બનાવાયા


જગદીશભાઈ ડોબારીયા - જેપી ઈન્ફ્રા
ગુણવંતભાઈ ભાદાણી - સ્વાગત ગ્રૂપ
દુષ્યંતભાઈ ટીલાળા - રાજન ટેકનોકાસ્ટ
વીપી વૈષ્ણવ - ચેમ્બર પ્રમુખ
ચંદ્રકાંતભાઈ ભાલાળા - બાલાજી મલ્ટીપ્લેક્સ
વિમલભાઈ પાદરીયા - સિદ્ધી વિનાયક ગ્રૂપ
સંજય સાકરીયા - આસોપાલવ ગ્રૂપ
મનોજ સાકરીયા - સોપાન ગ્રૂપ
રમેશ પાંભર - ટેકલાઈન ઈન્ડસ્ટ્રીઝ
વિનુભાઈ સરધારા - મારૂતિ ગ્રૂપ
કમલનયન સોજીત્રા - ફાલ્કન ગ્રૂપ
ચંદુભાઈ પરસાણા - દિનેશ પરસાણા
અશોક પટેલ - જય ગણેશ ઓટો
પરસોત્તમભાઈ નારણભાઈ ગેવરીયા
નીરવભાઈ દેવચંદભાઈ ખૂટ
દિનેશભાઈ બટુકભાઈ સિયાણી
ચતુરભાઈ રામજીભાઈ ચોડવડીયા
રમેશ મેસિયા
ઘનશ્યામભાઈ પોપટભાઈ હીરપરા
નાગજીભાઈ શિંગાળા
દિનેસભાઈ ભગવાનભાઈ બાંભણિયા
સુસ્મિતભાઈ રોકડ
ઘ્રુવભાઈ વિનોદભાઈ તોગડીયા
નૈમિષભાઈ રમેશભાઈ ધડુક
રસિકભાઈ મારકણા
રમેશભાઈ કાથરોટીયા
મનીષભાઈ મુંગલપરા
દેવચંદભાઈ કપુપરા
મનસુખભાઈ ઉઘાડ
રસિકભાઈ ઝાલાવાડિયા
મનસુખભાઈ નારણભાઈ રાદડિયા
હિંમતભાઈ બાબુભાઈ શેલડિયા
ભૂપતભાઈ પોપટભાઈ રામોલિયા
ભરતકુમાર ત્રિભોવનદાસ પટેલ
પંકજકુમાર નાથાભાઈ ભુવા
કિશોરભાઈ સાવલિયા
નાથાભાઈ મુંગરા
નેહલભાઈ પટેલ
જીતુભાઈ તંતી
પ્રવીણભાઈ વલ્લભભાઈ પટેલ


આ પણ વાંચો :


ગુજરાતીઓની એક પહેલને કારણે યુપીમાં નોકરીનો ઢગલો થશે, કરોડોનું રોકાણ કરશે


શરમ કરો! ભાજપના ધારાસભ્ય અને એક સમયના મંત્રી ભરાયા, સગીરાને પણ ના છોડી