ઉદય રંજન/અમદાવાદ: રાજસ્થાન તેમજ ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા હિસ્ટ્રીશીટર આરોપીની ઝોન 5 એલસીબીએ વસ્ત્રાલ પાસેથી ધરપકડ કરી છે. ઝોન 5 LCB એ દશરથ રાઠોડ નામના વસ્ત્રાલના યુવકને પકડવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાલાલે ફેબ્રુઆરી વિશે કર્યો વરતારો! તારીખો સાથે આગાહી, જાણો ક્યારે આવશે ઠંડી-વરસાદ


આરોપી શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનામાં જામીન ઉપર છુટીને નાસતો ફરતો હતો અને સાથે જ તે બે શરીર સંબંધી અને છ પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ હતો અને અમરાઈવાડી વિસ્તારમાં વેપારીને માર મારીને હત્યાના પ્રયાસનો ગુનો પણ તેણે આચર્યો હતો. જેના સીસીટીવી પણ સામે આવ્યા હતા. 


હવે ઘરઆંગણે બનશે પાસપોર્ટ! ઓફિસ સુધી ધક્કો ખાવો નહીં પડે, અમદાવાદમાં શરૂ થશે વાન


તે અગાઉ ઓઢવ, કઠલાલ, રામોલ સહિતના ગુજરાતના ગુનાઓમાં અને રાજસ્થાનમાં ડુંગરપુરના ગુનાઓમાં સામેલ હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


એક ન્યૂડ વીડિયો કોલમા અ'વાદના 15 વર્ષના સગીરે મોતને કર્યુ વ્હાલુ, જાણો દર્દનાક કહાની