જૂના માટલમાંથી ઠંડું પાણી મેળવવાની 100 વર્ષ જૂની ટ્રીક, ફ્રીજ કરતા ઠંડુ પાણી આપશે
Kitchen hacks : જૂનું માટલું હવે ઠંડુ પાણી નથી આપી રહ્યું, તો તેને ફેંકી ન દેતા, મીઠુ અને માટીની મદદથી તમે જૂના માટલાને ચમકાવી શકો છે અને સાથે તેમાં ઠંડુ પાણી પણ લાવી શકો છો
matke ka pani thana kaise kare : ઉનાળાની ઋતુમાં જો તમને વાસણમાંથી ઠંડુ પાણી પીવા માટે મળે તો તમારી તરસ તો છીપાય છે, પણ તમારો આત્મા પણ ભીનો થઈ જાય છે. ઉનાળો આવે એટલે મોટાભાગના ઘરોમાં નવા માટલા આવે છે. પરંતુ ઘણી વાર એવું બને છે કે શરૂઆતમાં માટલાનું પાણી ઠંડુ આવે છે, પંરતુ બાદમાં ઠંડુ પાણી આવવાનું બંધ થઈ જાય છે. આ કારણે લોકો માટલાને ફેંકી દે છે અને કાં તો નવું માટલું ખરીદે છે અથવા ફ્રિજનું પાણી ફરીથી ઠંડુ કરીને પીવાનું શરૂ કરી દે છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે ઘણા લોકોની આ સમસ્યાનો એક અદ્ભુત ઉપાય છે.
આ ટ્રીક લગભગ 100 વર્ષ જૂની છે, જેનાથી તમારા જૂના માટલાનું પાણી ફરીથી ફ્રીજની જેમ ઠંડુ પાણી આવવાનું શરૂ થઈ જશે. આ માટે તમને માત્ર મીઠું અને રેતીના ઉપયોગની જરૂર છે. તેનાથી તમારું પાણી એકદમ ઠંડા ઠંડા કૂલ કૂલ આવશે.
સુરતમાં રસ્તાની સાઈડ પર પરિવાર સુખદુખની વાતો કરતો બેસ્યો હતો, કાળ બનીને આવી કાર, 3 ના મોત
રાજકોટ આગકાંડમાં હોમાયેલા જુવાનજોધ દીકરાના વિયોગમાં પિતાએ પણ દેહ છોડ્યો