શું તમે પણ ફેંકી દો છો વાસી રોટલી? જો જો આમ ન કરતા...`સ્વાસ્થ્યનો ખજાનો છે`
Benefits of Basi Roti: શું તમારા રસોડામાં ઘણીવાર રાત્રે રોટલી બચી જાય છે. આ રોટલી તમારા સ્વાસ્થ્યને નુકસાન કરવાને બદલે ઘણા ફાયદા કરી શકે છે. જાણો રોટલી તમારા સ્વાસ્થ્યને કેવી રીતે ફાયદો કરી શકે છે.
Stale Roti Benefits: તમારા ઘરમાં પણ ઘણી વખત રસોડામાં બચેલી રોટલી (leftover roti )બચી જાય છે. એવામાં કેટલાક લોકો તેને વાસી રોટલી સમજીને ફેંકી દેવા માગે છે કારણ કે તેમને ડર છે કે વાસી રોટલી (basi roti) શરીરને નુકસાન પહોંચાડી શકે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તાજી રોટલીની સાથે વાસી રોટલી પણ સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક સાબિત થાય છે. રાતભર રાખેલી વાસી રોટલી ઘણા લોકો માટે સ્વાસ્થ્યનો ખજાનો બની શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોનું માનવું છે કે વાસી રોટલી ડાયાબિટીસ જેવી બીમારીમાં પણ ફાયદાકારક છે. ચાલો આજે જાણીએ વાસી રોટલી ખાવાના ફાયદા.
ભદ્રા કાળમાં ભૂલથી પણ વીરાને બાંધતા નહી રાખડી, પહેલાં જાણો તારીખ અને શુભ મુર્હુત
shani dev: ન્યાયના દેવતા શનિદેવને શું છે શું ના પસંદ, આ રહ્યા પ્રસન્ન કરવાના ઉપાયો
Shani Dev Puja: મહિલાઓએ શનિદેવની પૂજા કરવી જોઈએ કે નહીં? જાણો શું છે નિયમો
વાસી રોટલી ખાવાથી ડાયાબિટીસમાં થાય છે ફાયદો
જો કે તબીબી અને સત્તાવાર રીતે તેનો દાવો કરવામાં આવ્યો નથી, પરંતુ આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે વાસી રોટલીનું સેવન ડાયાબિટીસમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. હકીકતમાં એવું કહેવાય છે કે વાસી રોટલીના સેવનથી બ્લડ સુગરના અસંતુલનમાં રાહત મળે છે. બીજી તરફ એવું પણ કહેવાય છે કે વાસી રોટલીને ઠંડા કરેલા દૂધમાં પલાળીને ખાવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યામાં મદદ મળે છે.
શું તમે વિદેશમાં MBA ના ઊંચા ખર્ચથી ટેન્શનમાં છો, આ દેશો છે સૌથી સસ્તા
CRPF માં નોકરી મળે તો કેટલો મળે છે પગાર અને કઈ મળશે સુવિધાઓ? એકવાર ચેક કરી લેજો
IOCL માં 500 જગ્યાઓ માટે પડી ભરતી, ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ હો તો તક ના ચૂકતા
વજન ઘટાડવામાં મદદરૂપ છે વાસી રોટલી
એવું કહેવાય છે કે તાજી રોટલી કરતાં વાસી રોટલીમાં ઓછી કેલરી હોય છે. ખરેખર, વાસી રોટલીમાં ભેજ ઓછો હોય છે જેના કારણે તેને ખાધા પછી વધુ પાણી પીવું પડે છે. આવી સ્થિતિમાં જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમના માટે વાસી રોટલી એક સારો આહાર સાબિત થઈ શકે છે.
નખ ચાવવાની Bad Habit હોય તો સુધારી દેજો, નહીંતર થશે આ નુકસાન
અહીં પુરુષો જીભથી ચાટીને સ્ત્રીઓના કરે છે સેન્ડલ સાફ, મહારાણીનું ચાલે છે શાસન!
શરીરને ગરમીથી બચાવે છે વાસી રોટલી
જો વાસી રોટલીને દૂધમાં પલાળીને થોડીવાર રાખી પછી ખાવામાં આવે તો તેનાથી શરીર અને પેટની ગરમી શાંત થાય છે. આવી સ્થિતિમાં, ઉનાળામાં તેને ખાવું ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. વાસી રોટલી પાચન સંબંધી સમસ્યાઓ દૂર કરે છે. જે લોકો અપચો, ગેસ, એસિડિટી અને કબજિયાતથી પીડાય છે તેમના પેટને આ ખાવાથી ઘણી રાહત મળે છે.
શું ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક હોય છે પીળા ફળ? જાણો કઇ રીતે કંટ્રોલ કરે છે બ્લડ શુગર લેવલ
આંખ ખુલતાં જ કરો આ 4 કામ, ઘરમાં થશે ધન વર્ષા, ચુંબકની માફક ખેંચાશે માં લક્ષ્મી
શ્રાવણમાં સોમવારે ઉપવાસ રાખ્યો હોય તો અચૂક લેજો આ ફૂડ, નહીંતર થાકીને થઇ જશો ઢૂસ્સ
રોગપ્રતિકારક શક્તિ વધારે છે વાસી રોટલી
વાસી રોટલી વાસ્તવમાં ઘણી બધી પ્રીબાયોટીક્સ રાતોરાત ઉત્પન્ન કરે છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ માટે સારી છે. આ ખાવાથી શરીરને રોગો સામે લડવાની શક્તિ મળે છે. વાસી રોટલી આંતરડાની સમસ્યામાં પણ ઘણી અસર કરે છે અને તેનું સેવન કરવાથી શરીરમાં સારા બેક્ટેરિયા પણ બને છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)
150 નહેરો વચ્ચે 118 ટાપુઓ, 400 પુલ... આવું છે વિશ્વનું સૌથી સુંદર શહેર!
ભાઇને કરોડપતિ બનાવી દેશે રક્ષાબંધનનો આ ઉપાય, બહેનને કરવું પડશે આ એક કામ!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube