Okra benefits: જો સવારે પાણી પીધું તો ભયોભયો, ભીંડાનું પાણી પણ સ્વાસ્થ્ય માટે છે વરદાન
સામાન્ય રીતે લોકો ભીંડાનો ઉપયોગ શાક બનાવવા માટે કરતા હોય છે અને ભીંડાનું શાક પણ એટલું જ સ્વાદિષ્ટ પણ હોય છે. ત્યારે જો ભીંડાના બીને 8થી 24 કલાક પાણીમાં પલાળ્યા બાદ જો તે પાણી પીવામાં આવે તો તે લોકોના સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ છે.
Benefits of Lady Finger: ઘણા લોકોને ભીંડાનું શાક ગમતું નથી તો કેટલાકનું ફેવરિટ હોય છે. જો તમે પણ ભીંડા ના ખાતા હો તો તમારા માટે એ નુક્સાનકારક છે. સામાન્ય રીતે લોકો ભીંડાનો ઉપયોગ શાક બનાવવા માટે કરતા હોય છે અને ભીંડાનું શાક પણ એટલું જ સ્વાદિષ્ટ પણ હોય છે. ત્યારે જો ભીંડાના બીને 8થી 24 કલાક પાણીમાં પલાળ્યા બાદ જો તે પાણી પીવામાં આવે તો તે લોકોના સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ છે.
પેનિસમાં દૈવી શક્તિ હોવાનો દાવો કરીને લોકો સામે નગ્ન થઈને આવતો રાજા, 365 હતી રાણીઓ
VIDEO: ચેન્નાઈને ચેમ્પિયન બનાવ્યા બાદ જાડેજાએ ખુલ્લેઆમ રિવાબા પ્રત્યે દેખાડ્યો પ્રેમ
જલદી કરજો, આજે સોના અને ચાંદીના ભાવમાં થયો છે ધરખમ ઘટાડો, 10 ગ્રામનો આ છે ભાવ
બદલી દેજો પેટ્રોલપંપ: અહીં મળી રહ્યું છે સસ્તું પેટ્રોલ-ડીઝલ, દેશમાં સૌથી ઓછો ભાવ
ભીંડાના પાણીના ફાયદાઓ જાણીને તમે ચોંકી જશો
ભીંડાની વાત કરીએ તો ભીંડામાં ફાઈટોકેમિકલ્સ, એન્ટી ઓક્સિડન્ટ, પોટેશિયમ, વિટામીન સી, કેલ્શિયમ, પ્રોટીન, ફોલેટ, લિનોલિક એસિડ સહિત ઘણા પોષક તત્વો હોય છે. આ તમામ તત્વો એવા છે જે શરીરને પોષણ આપે છે અને સ્વસ્થ બનાવે છે. ભીંડાનું પાણી જેમના શરીરમાં લોહી ઓછું હોય તો તેની ઉણપ પણ દૂર કરે છે. આ ઉપરાંત ભીંડીના પાણીથી કેન્સરના ખતરાને પણ ઓછો કરી શકાય છે. તો કોલેસ્ટ્રોલ અને બ્લડ સુગરને પણ કંટ્રોલ કરવામાં ભીંડાનું પાણી ખુબ જ ફાયદાકારક છે.
Vastu Tips: ઘરમાં આ ખાસ શંખ રાખશો તો ધનથી છલકાશે તિજોરી, શાસ્રોમાં પણ છે ઉલ્લેખ
મહિલાઓની આવી હરકતોને કરશો નહી નજર અંદાજ, અસંતુષ્ટ સ્ત્રીઓ કરે છે આ ઇશારા
300 લગ્ન કરનાર આળસુનો પીર નવાબ, જૂતા પહેરાવનાર નોકરની રાહ જોઈ બેસી રહ્યો
ઘણા ફાયદા મળે છે
ભીંડી પોતાનામાં જ અત્યાધુનિક પૌષ્ટીક અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે. ભીંડાનું પાણી વજન ઘટાડવા અને બ્લડ સુગરને કંટ્રોલ કરવાની સાથે બીજા ઘણા સ્વાસ્થ્ય લાભ આપે છે. આના લાભોને વધારવા માટે પૌષ્ટિક, સંતુલિત આહારના ભાગરૂપે ભીંડાના પાણીનો આનંદ લઈ શકાય છે.
ફળ અને શાકભાજીમાં સ્વાસ્થ્યને લઈને ઘણા ફાયદા થતાં હોય છે. તેમાંનો એક ભીંડો પણ છે. ભીંડાથી પણ ઘણા પ્રકારના ફાયદા મેળવી શકાય છે. તેમાં પણ ભીંડાના પાણીથી પણ ઘણા ફાયદા મળે છે. ભીંડાને પાણીમાં પલાળીને રાખ્યા પછી સવારે જો તેનું પાણી પીવામાં આવે તો બ્લડ સુગરની સાથે સાથે કોલેસ્ટ્રોલ લેવલને પણ કંટ્રોલમાં રાખે છે.
Best Mileage વાળી બાઇક જોઇએ? આ 10 માંથી કોઇપણ ખરીદી લો, 70KM થી વધુ દોડશે
Gabbar Is Back જેવો રિયલ સીન: બાળકના મોત બાદ પૈસા ન ખૂટ્યા ત્યાં સુધી થતો રહ્યો ઈલાજ
Divorce: જીવનસાથીને લાંબા સમય સુધી સેક્સ ન કરવા દેવું એ ક્રૂરતા, મળી શકે છે છૂટાછેડા
'પતિની ગેરહાજરીમાં પુત્રવધૂને સાસરીમાં રહેવા માટે મજબૂર ન કરી શકાય', રહી શકે પિયરમાં
ભીંડાનું પાણી
લોકો ભીંડાનો ઉપયોગ શાક બનાવવા માટે કરે છે અને આ શાક લોકોને ઘણું સ્વાદિષ્ઠ પણ લાગે છે. ત્યારે ભીંડાનું પાણી પણ લોકોને ઘણા હેલ્થી ફાયદા કરાવી શકે છે. તેમાં પણ ભીંડાની અંદરથી બી કાઢીને તેને 8થી 24 કલાક પાણીમાં પલાળીને તૈયાર કરવામાં આવે છે. અને આ પાણી પીવાથી અનેક ફાયદા થાય છે અને તેના પર સંશોધન પણ થયા છે.
ક્યારે-કેવી રીતે ક્યાં મળશે 75 રૂપિયાનો વિશેષ સિક્કો? અહીં જાણો તમામ પ્રશ્નોના જવાબ
WhatsApp પર વીડિયો કોલનું આવ્યું નવું ફીચર,હવે પોતાની સ્ક્રીન પણ શેર કરી શકશે યૂઝર્સ
Taarak Mehta Ka Ooltah Chashmah ની જૂની 'સોનુ' થઈ ગઈ મોટી,આ વ્યક્તિ લવઅફેરની ચર્ચાઓ!
શું તમે પણ ઉનાળામાં રોજ દહીં ખાઓ છો? ભૂલથી પણ ન કરો આ કામ , નહીં તો વધશે મુશ્કેલીઓ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube