Benifits of Cashew Nuts: હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. જેથી અમે તમને ઠંડીની આ ઋતુમાં તમારા સ્વાસ્થ્ય માટે ઉત્તમ એવા ડ્રાયફ્રુટ્સના ફાયદા, ઉપયોગની રીત અને કેટલી માત્રામાં ખાવી જોઈએ એ વગેરેની જાણકારી આપીશું. જેમાં આજે શરૂઆત કરીશું કાજૂથી. કાજૂને ડ્રાયફ્રુટ્સનો રાજા માનવામાં આવે છે. સ્વાદ અને સ્વાસ્થ્ય જાળવી રાખવામાં કાજૂનો તો જવાબ જ નથી. જો દરરોજ કાજૂ ખાવામાં આવે તો તેના અનેક શારીરિક અને માનસિક ફાયદા છે. થોડાક કાજૂ ખાવાથી શરીરને પુષ્કળ ઊર્જા તો મળે જ છે સાથે કેટલીક બીમારીઓ આપણી આસપાસ પણ નથી ફરકતી. જેથી આજે અમે તમને આવા કેટલાક કાજૂના બેજોડ ફાયદા બતાવવા જઈ રહ્યા છે. જે જાણી તમે પણ રોજ કાજૂ ખાતા થઈ જશો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પચવામાં હળવાં, મધુર, સ્નિગ્ધ અને ગરમ એવાં કાજૂ પેશાબ લાવનાર, લોહી શુદ્ધ કરનાર, વીર્યવર્ધક, તથા ભુખ ઉઘાડનાર છે. કીડની આકારનાં કાજૂનાં ફળો કીડનીનાં દર્દોમાં પણ ઉપયોગી છે.


શરીરને પુષ્કળ ઊર્જા મળે 
મેવાનું રાજ કાજૂમાં છે
કાજૂમાં પ્રોટીન ભરપૂર માત્રામાં
તમારા હાડકાઓને મજબૂત બનાવે
જે હ્રદયને સ્વસ્થ રાખે છે 
સ્ક્રિન માટે પણ ઘણો ફાયદાકારક
શારીરિક અને માનસિક ફાયદા


કહેવાય છે કે મેવાનું રાજ કાજૂમાં છે અને ખરેખર કાજૂનો કોઇ જવાબ નથી. આને ખાવાથી જ્યાં તમને ઊર્જા મળે છે ત્યાંજ તમને સુંદર પણ બનાવે છે. કાજૂમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે જે તમારા હાડકાઓને મજબૂત બનાવે છે. કાજૂ મસૂડા અને દાંતોને સ્વસ્થ રાખે છે. તમને ખબર છે કે કાજૂમાં મોનો સૈચુરેટડ ફેટ હોય છે જે હ્રદયને સ્વસ્થ રાખે છે અને હ્રદયના રોગોથી દુર રાખે છે. કાજૂમાં એન્ટી ઓક્સિડેંટ પણ હોય છે જે કેન્સરથી ચાવે છે. કાજૂમાં વઘારે પડતી ઊર્જા હોય છે અને તેમાં dietry fibre ની માત્રા પણ વઘારે હોય છે તેના લીઘે તેને ખાવાથી શરીરનું વજન સંતુલિત રહે છે.


રોજ સવારે 4-5 કાજૂનો નિયમિત સેવન કરવાથી વાળ ઉતરતા બંઘ થાય છે. અને સ્ક્રિન માટે પણ ઘણો ફાયદાકારક છે. કાજૂને દૂધમાં ભેળવી રગડવાથી સ્ક્રિન સુંદર અને મુલાયમ બને છે.સાથે કાજૂ તમારી રંગત પણ નિખારે છે. હા, એ સાચું છે કે કાજૂ ઘણો મોંઘો છે પણ સો દવાઓ ખાવાથી સારું છે કે કાજૂનો સેવન કરો. કાજૂને ડ્રાયફ્રુટ્સનો રાજા માનવામાં આવે છે. સ્વાદ અને સ્વાસ્થ્ય જાળવી રાખવામાં કાજૂનો તો જવાબ જ નથી. જો દરરોજ કાજૂ ખાવામાં આવે તો તેના અનેક શારીરિક અને માનસિક ફાયદા છે. થોડાક કાજૂ ખાવાથી શરીરને પુષ્કળ ઊર્જા તો મળે જ છે સાથે કેટલીક બીમારીઓ આપણી આસપાસ પણ નથી ફરકતી. કાજૂમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે જે તમારા હાડકાઓને મજબૂત બનાવે છે. કાજૂ દાંતોને સ્વસ્થ રાખે છે.