Health Tips: શિયાળામાં બાજરીની ખીચડી ખાવાનું ના ભૂલતા, ઠંડીમાં શરીરને કરાવશે મોટો ફાયદો
Bajra Khichdi Benefits: પહેલાના સમયમાં લોકો બાજરીના રોટલા ખાતા હતા. પરંતુ હવે લોકો ઘઉંની રોટલી ખાવાનું વધુ પસંદ કરે છે. બાજરીની ખીચડી (Bajra Khichdi Benefits) પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. એવું નથી કે જ્યારે તમારું પેટ ખરાબ હોય ત્યારે જ તમારે ખીચડી ખાવી જોઈએ.
Millets Khichdi In Winters: નવા વર્ષના આગમનની સાથે જ શિયાળાની ઠંડી પણ વધી ગઈ છે. છેલ્લા એક સપ્તાહથી ધુમ્મસ સાથે ઠંડો પવન અને શીત લહેર ચાલુ છે. આવી સ્થિતિમાં પોતાનું ધ્યાન રાખવું જરૂરી બની ગયું છે. મોટાભાગના લોકો ભારે ઠંડી સહન કરી શકતા નથી અને સરળતાથી બીમાર પડી જાય છે. જો તમે શિયાળામાં તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માંગો છો, તો તમે ઘણી વસ્તુઓનું સેવન કરી શકો છો, જેમ કે લીલોતરી, તલ અને ગોળ, શક્કરીયા, ઠંડા ફળો વગેરે. આ સિવાય સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક બાજરીનું પણ સેવન કરી શકાય છે.
પહેલાના સમયમાં લોકો બાજરીના રોટલા ખાતા હતા. પરંતુ હવે લોકો ઘઉંની રોટલી ખાવાનું વધુ પસંદ કરે છે. બાજરીની ખીચડી (Bajra Khichdi Benefits) પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. એવું નથી કે જ્યારે તમારું પેટ ખરાબ હોય ત્યારે જ તમારે ખીચડી ખાવી જોઈએ.
તમે સામાન્ય દિવસોમાં પણ બાજરીની ખીચડી ખાઈ શકો છો. વાસ્તવમાં, બાજરીમાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે, સાથે જ તેમાં કેલરી પણ ઘણી ઓછી હોય છે. જેને ખાધા પછી તમે લાંબા સમય સુધી પેટ ભરેલું અનુભવશો.
આ પણ વાંચો: સ્ટોક ક્લિયરન્સ ઓફર! માત્ર 350 રૂપિયામાં લઇ જાવ Samsung નો ફોન
આ પણ વાંચો: ALERT! 31 ડિસેમ્બર બાદ આ 49 સ્માર્ટફોનમાં WhatsApp થઈ જશે બંધ, તમારો ફોન તો નથી ને!
આ પણ વાંચો: Kiara થી માંડીને Shanaya સુધી, ન્યૂ ઇયર પર કોપી કરો આ બોલીવુડ હસીનાઓનો લુક
આ સ્ટારકિડ્સની બોલ્ડનેસની બોલબાલા, ફોટો જોઇ ફેન્સ થયા પાણી પાણી!
આ પણ વાંચો: ટિકિટ કેન્સલ કર્યા વિના પણ રિઝર્વેશનની તારીખોમાં કરી શકો છો ફેરફાર, જાણો રીત
આ પણ વાંચો: પાર્ટીમાં ન્યાસાના બોલ્ડ લુકનો વિડીયો થયો લીક, ટલ્લી જોઇ ટ્રોલ કરવા લાગ્યા ફેન્સ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube