New Year Party Dress Ideas: Kiara થી માંડીને Shanaya સુધી, ન્યૂ ઇયર પર કોપી કરો આ બોલીવુડ હસીનાઓનો લુક

New Year Party Look: ન્યૂ ઇયરનો અવસર દરેક માટે ખાસ હોય છે. ખાસકરીને યુવાનો માટે. એવામાં જાહેર છે કે દરેકો કોઇ આ ખાસ દિલ પર સ્પેશિયલ જ દેખાવા માંગે છે. તો જો તમે તમારા ઇયર ઇવ લુકને લઇને કન્ફ્યૂઝ છો અને નક્કી કરી શકતા નથી તો આ બોલીવુડ હસીનાઓની સ્ટાઇલને કોપી કરી શકો છો.  

બેસ્ટ પાર્ટી લુક

1/5
image

Kiara Advani: કિયારા અડવાણીની આ કોરસેટ ડ્રેસ તમારા લુકમાં ચાર ચાંદ લગાવી દેશે. આ સ્ટાઇલ સાથે મેચ થતો તમે કોઇપણ આઉટફિટ કેરી કરી શકો છો. તો બીજી તરફ ન્યૂ ઇયર પાર્ટીમાં બ્લેક, રેડ જેવા કલર્સને પણ સિલેક્ટ કરી શકો છો. 

ન્યૂ ઇયર પર ટ્રાઇ કરો આ લુક

2/5
image

Shanaya Kapoor: શનાયા કપૂર દરેક પાર્ટી લુકથી સાબિત કરી દે છે કે તે પરફેક્ટ છે. તો બીજી તરફ સ્ટ્રેપલેસ મિની ડ્રેસનો તમે તમારો ન્યૂ ઇયર ઇવ લુક બનાવી શકો છો અને પછી તમને પ્રશંસા મળશે. 

લાગશો બધાથી હટકે

3/5
image

Rakul Preet Singh: આ લેસ જંપસૂટને પહેરી જ્યારે તમે પાર્ટીમાં પહોંચશો તો ખરેખર કોઇ તમને જ જોતું રહી જશે. એકદમ યૂનિક સ્ટાઇલમાં તમે ન્યૂ ઇયર પાર્ટીની બધી લાઇટલાઇમ ચોરી લેશો. 

ભૂમિનો બોલ્ડ અંદાજ

4/5
image

Bhumi Pednekar: સમય સાથે અને વધુ બોલ્ડ થતી જઇ રહેલી ભૂમિ પેડનેકર હવે નિત નવી સ્ટાઇલ આપે છે. તાજેતરમાં જ જ્યારે તે આ કટ આઉટમાં જોવા મળી તો જોનારાઓના પણ હોશ ઉડી ગયા હતા. જો તમે પણ પોતાને ભીડથી અલગ રાખવા માંગો છો તો ભૂમિના આ લુકને કોપી કરી શકાય છે.

સ્લીટ ગાઉનમાં દેખાશે સ્ટાઇલિશ

5/5
image

Sharvari Wagh: શરવરી વાઘના જલવા પણ કોઇના કમ નથી. ઘણા અવસર પર તે સ્ટાઇલ ગોલ આપતી રહે છે. શરવરીનો આ પાર્ટી લુક પણ તમે ન્યૂ ઇયર ઇવ પર કેરી કરી શકો છો. સ્લીટ ગાઉનમાં તમે ખરેખર સુંદર લાગશો.