Avoid eating these things: કાળઝાળ ગરમી અને ધગધગતા તાપની સાથે ઉનાળાની અસર વર્તાવા લાગી છે. ગરમી પડવાની શરૂઆત થઇ ચૂકી છે. ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. થોડા દિવસોમાં તાપમાનનો પારો ઉંચકાશે. ગરમીમાં ખાસ કરીને બાઇક ચલાવતા ચાલકોને ખૂબ પરેશાની ભોગવવી પડે છે. આ વર્ષે કોરોનાને કારણે માસ્ક ફરજીયાત છે ત્યારે માસ્ક સાથે હેલમેટ પહેરવાથી ગરમીમાં પરસેવો ખૂબજ થાય છે. આ સિવાય આ ઋતુમાં ચટપટું અથવા તો હેવી ખાવાથી પેટ ખરાબ થવાનો ડર લાગે છે. આજે અમે તમને જણાવીશું કે જે સેવન કરવાથી સારું રહે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગરમીમાં શું કરવું?


લિક્વિડ છે ફાયદારૂપ-
ઉનાળામાં વધારે પરસેવાને કારણે સૌથી વધારે નુકસાન શરીરના પાણીને થાય છે. એવામાં ડી-હાઈડ્રેશનથી બચવા માટે રોજના 10-15 ગ્લાસ પાણી પીવું જોઈએ. માટલાનું પાણી પીવું ફાયદાકારી છે. વધારે પડતું ઠંડુ પાણી ન પીવું જોઈએ. વધારે પડતા ઠંડા પાણીથી પાચનશક્તિ ખરાબ થાય છે.


Scorpio-N, Classic અને XUV700 માટે આટલું છે વેટિંગ પીરિયડ, વર્ષો સુધી નહી મળે કાર!
Numerology દ્રારા જાણો તમારું બાળક તિસ્માર ખાં છે કે નહી? કયા ક્ષેત્રમાં ગાડશે ઝંડા
Rozgar Mela: ગુજરાતમાં ના કામવાળી મળે છે ના તો પટાવાળા, ક્યાં છે બેરોજગારી?


કુદરતી ડ્રિક્સ-
ઉનાળામાં લીંબુ પાણી વધારે પીઓ. આ સિવાય છાશ, નાળિયેર પાણી, ઠંડાઈ, વેજિટેબલ જ્યુસ, ફ્રુટ જ્યુસ વગેરે પી શકો છો. ઉનાળામાં પ્રિઝર્વ કરીને રાખેલું જ્યુસ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.


મગનો ઉપયોગ-
ઉનાળામાં અડદની દાળ અથવા રાજમા વધારે ન ખાવા જોઈએ કારણકે તેનાથી શરીરમાં ગરમી વધે છે. પણ સ્પ્રાઉટમાં દાળ મિક્સ કરી શકો છો કારણકે સ્પ્રાઉટની તાસીર ઠંડી હોય છે.


બ્રહ્મચર્યનું પાલન નથી કરતા અધોરી સાધુ-સંતો, લગ્ન કર્યા વિના બાંધે છે શારિરીક સંબંધ!
છોટા પેક બડા ધમાકા, આ નાનકડું હેકિંગ ડિવાઇસ માર્કેટમાં મચાવી રહ્યું છે ધમાલ
લગ્ન માટે માત્ર આટલા જ શુભ મુહૂર્ત બાકી, બ્રાહ્મણ પાસે મુહૂર્ત કઢાવવાની નથી જરૂર
Astrology: આ રાશિની છોકરીઓ હોય છે એકદમ ચાલાક, દુનિયાને નચાવે છે પોતાના ઇશારા પર


ઉનાળામાં ખાસ આ વસ્તુઓ લેવી-
ગરમીમાં દહીં જરુર ખાઓ. તેનાથી શરીરને ઠંડક મળે છે. આ સિવાય ફુદીનાની ચટની પાચન માટે ફાયદાકારક છે.. ઉનાળામાં ભૂખ કરતાં થોડું ઓછું ખાવુ જોઈએ. પણ ખાલી પેટ બિલકુલ ન રહેવું. તેનાથી બીપી લો થઈ જાય છે અને ચક્કર આવવાનું પ્રમાણ પણ વધી જાય છે.


ગરમીમાં શું ના કરવું?


હેવી ખોરાકથી બચો-
ઉનાળામાં ભારે ખોરાક ન આરોગવો જોઈએ. ઉનાળામાં ભારે આહાર પચવામાં તકલીફ પડે છે. દુધી, કોબીજ, ટિંડોળા, સીતાફળ વધારે ખાઓ. લંચ અને ડિનરમાં હલકો ખોરાક લેવાનું રાખો.


ઈંડા અને નોનવેજ ટાળો-
ઉનાળામાં નોનવેજ અને ઈંડા ખાવાથી બચવું જોઈએ.પરંતુ તમે ઈંડા અને નોનવેજ ખાવાના શોખીન હોવો તો અઠવાડિયામાં એક કે બે વાર નોનવેજ ખાઈ શકો છો.. નોનવેજમાં માછલી અથવા ચિકન ખાઈ શકો છો. મટન ઘણું હેવી હોય છે. તેનાથી બચો. નોનવેજને ઘીના બદલે દહીંમાં મેરિનેટ કરીને ખાઓ.


Vastu tips: આવા ઘરમાં માતા લક્ષ્મી નથી કરતા પ્રવેશ, ઘરમાં હંમેશાં રહે છે ગરીબી
Surya Gochar 2023: સૂર્યએ કર્યું ગોચર, આ લોકોનું માન વધશે;નવી નોકરી સાથે મળશે તરક્કી

30 જૂન સુધી આ રાશિવાળા પર કહેર વર્તાવશે શનિ-મંગળ, તૂટશે મુશ્કેલીઓનો પહાડ!


ઘી અને તેલ ટાળો-
ગરમીમાં ઘી અને તેલનો ઉપયોગ ઓછો કરો. દેશી ઘી, વનસ્પતિ ઘી સિવાય સરસિયાનું તેલ અને ઓલિલ ઓઈલ પણ ઓછું ખાઓ. રાઈસ બ્રેન, નાળિયેર, સોયાબીન, વગેરે તેલ ખાઈ શકો છો.


આઈસક્રીમ-
ઉનાળાની કલ્પના આઈસક્રીમ વિના અધુરી છે. પણ હાઈ કેલરી, હાઈ શુગર  હોવાને કારણે આઈસક્રીમ ઓછી માત્રામાં ખાઓ. અઠવાડિયામાં બે થી વધારે વાર આઈસ્ક્રીમ ન ખાઓ.


આ વસ્તુઓનું સેવન ન કરો-
ઉનાળામાં વધારે તળેલું ન ખાઓ. લાલ મરચાના બદલે કાળા મરચાનો ઉપયોગ વધારે કરો. ચા-કોફી ઓછી પીઓ. તેનાથી બોડી ડી-હાઈડ્રેટેડ થાય છે, ગ્રીન-ટી વધારે પીઓ. સ્મોકિંગ ઓછું કરો અને વાસી ખોરાકથી બચો.


Tax Savings: લોન પર ઘર ખરીદશો તો ફાયદામાં રહેશો, આ રીતે બચાવી શકો છો ટેક્સ
કેટલો પગાર હોય તો કેટલા લાખનું ખરીદવું જોઈએ ઘર, આ છે કેલ્ક્યુલેશનના 4 માપદંડો
ઘરમાંથી બહાર નીકળે છે ત્યારે લોકો પિતા-પુત્રીના મારે છે ટોણાં; અનોખી છે લવ સ્ટોરી
અત્તરના નામે કેમિકલનો વેપલો, પરફ્યુમ અસલી છે કે નકલી કેવી આ રીતે જાણી લો!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube