Cycling Benefits: સાયકલિંગ એ હૃદય, ફેફસાં અને મગજ માટે શ્રેષ્ઠ કસરત કહેવાય છે. કારણ કે શરીરમાં આવેલા મોટા સ્નાયુઓ કમર અને પગના ભાગમાં હોય છે. સાયકલિંગના કારણે આ સ્નાયુઓ કાર્ય કરતા થાય છે. એટલે આખા શરીરને ઓક્સિજન અને લોહીની જરૂર પડે છે. જે હૃદય અને ફેફસા પૂરા પાડે છે. આ સાથે જ મગજને પૂરતો ઓક્સિજન મળતા એન્ડ્રોરફીન નામનો સ્ત્રાવ છૂટે છે. જેને મેડિકલ ભાષામાં હેપ્પી હોર્મોન કહેવાય અને આ હોર્મોનથી માણસનું મગજ એકાગ્ર રહે અને મન ખુશ રહે છે જેથી વ્યક્તિની કામ કરવાની ક્ષમતામા વધારો થાય છે. આજે વિશ્વ સાયકલ દિવસ (cycle day) નિમિત્તે આવો જાણીએ સાયકલિંગના ફાયદા વિશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Kuber Favorite Zodiac Sign: ધન કુબેર આ રાશિઓ પર રહે છે મહેરબાન, મળે છે અઢળક સંપત્તિ
Roti ke Upday: કઇ દીશામાં મોઢું રાખીને બનાવવી જોઇએ રોટલી,જાણો લો નહીંતર થઇ જશો કંગાળ
શનિ-શુક્રના યોગથી બનશે નવપંચમ યોગ, હવે આ રાશિવાળાની કિસ્મતનું ખુલશે તાળુ


સાયકલ ચલાવનાર ક્યારેય બીમાર પડતો નથી 
સાયકલ નિયમિત ચલાવવાથી માણસનું મગજ એકાગ્ર રહે અને મન ખુશ હોય તો તેની ઈમ્યુન સિસ્ટમ ખૂબ સારી રહે છે. જેથી તે બીમાર પડતો નથી. જો કદાચ બીમાર પડે તો પણ તે વ્યક્તિની રિકવરી અન્યોની સરખામણીએ ખૂબ ઝડપી હોય છે. આમ જોઈએ તો માણસની ખુશહાલ જીવન સાયકલના બે પૈડા એટલે તંદુરસ્ત તન અને મન.

જો આવી છોકરી મળી જશે સ્વર્ગ બની જશે તમારું લગ્ન જીવન, જરૂરી છે આટલા ગુણ
એ જમાનમાં સૌથી વધુ રેપ સીન આપતી હતી હિરોઇન? જેને જોવા થિયેટરમાં જામતી હતી ભીડ
Sade Sati Upay: શનિદેવને પ્રિય છે ઘોડાની નાળ, સાડાસાતીથી બચવા માટે આ રીતે કરો ઉપયોગ


રોજ 30 મિનિટ સાઈકલિંગ કરવાનો ફાયદો 
કોઈપણ વ્યક્તિને રોજની ૩૦ મિનિટ સુધી સાઈકલિંગ કરવાથી ખૂબ જ ફાયદો થાય છે. પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓએ અથવા અભ્યાસ કરવા બેસતા પહેલા ૨૦ મિનિટ જેટલુ સાયકલિંગ અને દસ મિનિટનું મેડિટેશન અચુક કરવું જોઈએ. જેનાથી તેમની એકાગ્રતામાં વધારો થશે. જે તેમના પરફોર્મન્સ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. 


Maa Lakshmi: મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે જરૂરથી કરો આ જાપ, પૂર્ણ થશે મનોકામના
June Masik Rashifal: આ 5 રાશિઓ માટે અશુભ છે જૂન મહિનો, થઇ શકે છે ધનહાનિ અને ચોરી
નીતા અંબાણીને સાડી પહેરાવનાર લાખોમાં લે છે ચાર્જ, 18 સેકન્ડમાં પહેરાવી દે છે સાડી


સાયકલ ચલાવો, ફીટ રહો
ઉંમરની અસર સૌથી પહેલા આપણી ત્વચા પર દેખાઈ આવે છે. ત્યારબાદ આપણા હાડકાં અને અન્ય ભાગો પર પડે છે, અને આખરે તમારી કાર્યક્ષમતા પર પડે છે. પરંતુ ઝડપથી વધી રહેલી ઉંમરને રોકવામાટે સાયકલિંગ મહત્ત્વનો ભાગ ભજવે છે. સાયકલિંગ કરવાથી આખા શરીરને કસરત મળે છે. તેનાથી હાડકાં મજબૂત થાય છે અને શારીરિક કાર્યક્ષમતામાં વધારો થાય છે. આ સાથે જ જ્યારે તમે સાયકલિંગ કરતી વખતે ઝડપથી શ્વાસ લો છો. ત્યારે ત્વચાને ભરપૂર પ્રમાણમાં ઓક્સિજન મળે છે અને લાંબા સમય સુધી તાજગી અનુભવાય છે.


AC ની ગેસ ભરવાના નામ પર થઇ રહી છે લૂંટ, આ રીતે ચેક કરો પુરો થયો કે નહી
એક AC થી આખું થઇ જશે બરફ જેવું ઠંડુ, દરેક રૂમમાં કૂલિંગની નહી પડે જરૂર

New Rules: જાણી લો શું થયું સસ્તું, શું થયું મોંઘું? જાણો ક્યાં ફાયદો, ક્યાં નુકસાન


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube