એ જમાનમાં સૌથી વધુ રેપ સીન આપતી હતી હિરોઇન? જેને જોવા થિયેટરમાં જામતી હતી ભીડ

know about nazima: નઝીમા (Nazima) ને જોવા ત્યારે થિયેટરોમાં ભીડ જામતી હતી. જોકે, તેને કાંતો હીરો-હીરોઈનની બહેન અથવા તો સહેલીનો જ રોલ મળતો હતો. જોકે, તેણે જબરદસ્ત રેપ સીન આપીને સૌ કોઈને ચોકાવી દીધા હતા.

એ જમાનમાં સૌથી વધુ રેપ સીન આપતી હતી હિરોઇન? જેને જોવા થિયેટરમાં જામતી હતી ભીડ

Actress Who Gave Maximum Rape Scene: નઝીમા (Nazima) ને જોવા ત્યારે થિયેટરોમાં ભીડ જામતી હતી. જોકે, તેને કાંતો હીરો-હીરોઈનની બહેન અથવા તો સહેલીનો જ રોલ મળતો હતો. જોકે, તેણે જબરદસ્ત રેપ સીન આપીને સૌ કોઈને ચોંકાવી દીધા હતા. 

કોણ છે નઝીમા
નઝીમા (Nazima) ને જોવા ત્યારે થિયેટરોમાં ભીડ જામતી હતી. જોકે, તેને કાંતો હીરો-હીરોઈનની બહેન અથવા તો સહેલીનો જ રોલ મળતો હતો. જોકે, તેણે જબરદસ્ત રેપ સીન આપીને સૌ કોઈને ચોકાવી દીધા હતા.

પોતાના માટે બનાવ્યું અનોખું મુકામ
નઝમા એવી અદાકારા હતી જેણે પોતાના દમ પર પોતાના માટે બોલીવુડમાં એક અનોખું મુકામ હાંસલ કર્યું. 70-80ના દશકમાં જ્યારે મહિલા પર અત્યાચારની વાતને જ્યારે ફિલ્મોમાં દર્શાવાતી હતી ત્યારે આવા મોટાભાગના દ્રશ્યોમાં નઝમાં જ દેખાતી હતી. રેપ સીનમાં તેની અદાકારી જોઈને બીજી અભિનેત્રીઓ પણ ડરતી હતી.

નઝીમાએ આ રીતે કરી કરિઅરની શરૂઆત
નઝીમા (Nazima) એ પોતાના ફિલ્મી કરિઅરની શરૂઆત એક ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી. ત્યાર બાદ તેમણે જિદ્દી, આરઝૂ, એપ્રિલ ફૂલ, આયે દિન બહાર કે, ઔરત જેવી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું.  

બનવું હતું લીડ હીરોઈન
નઝીમા (Nazima) ને હિન્દી ફિલ્મોમાં લીડ હીરોઈન બનવું હતું. અને બધી રીતે તે એના માટે લાયક પણ હતી. પણ તેને ફિલ્મોમાં સાઈડ રોલ જ મળતા રહ્યાં. અને મજબુરીના કારણે તે આવા રોલ કરતી રહી.    

નઝીમાને હતો આ વાતનો ડર
નઝીમા (Nazima) ને એ વાતનો ડર હતો કે, લોકોને તેને ભૂલી ન જાય. તેમને કામ મળવાનું બંધ ન થઈ જાય. એ વાત તેમણે 1968માં એક ઈટરવ્યું દરમિયાન પણ કરી હતી.  

લીડ હીરોઈનોને પણ આપતી હતી ટક્કર
માત્ર 22 વર્ષની નાની ઉંમરમાં જ નઝીમા (Nazima) એ દૌરની સુપરહીટ અભિનેત્રીઓને પણ ટક્કર આપતી હતી. સફળતાની શિખરો સર કરવાની સપના જોનારી નઝીમાને ક્યાં ખબર હતી કે મોત તેની રાહ જોઈ રહી છે. 

27 વર્ષની નાની ઉંમરમાં જ દુનિયાને કહ્યું અલવિદા
નઝીમા (Nazima) એ માત્ર 27 વર્ષની નાની ઉંમરમાં જ આ દુનિયાને અલવિદા કહી દીધું. તે કેન્સરની બિમારીથી પીડાઈ રહી હતી અને તેના કારણે જ તેનું નિધન થઈ ગયું. તેની ઘણી ફિલ્મો એવી હતી જે તેના મૃત્યુ બાદ રિલીઝ થઈ અને તે ફિલ્મો પણ સુપરહીટ રહી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news