Golgappa: ગોલગપ્પા જેને આપણે પાણીપુરી પણ કહીએ છીએ તેનો સવાદ કોને પસંદ ન હોય. આપણા દેશના સૌથી મનપસંદ સ્ટ્રીટ ફૂડમાંથી તે એક છે. પરંતુ અનેક લોકો એવા છે કે ડાયટ પ્લાનના ચક્કરમાં પાણીપુરી ખાતા હજાર વાર વિચાર કરે છે. પણ જો અમે તમને એમ કહીએ કે પાણીપુરી ખાવાથી તમારું વજન ઓછું થશે તો તમે કદાચ ચોંકી જશો. પરંતુ આ સાચુ છે. વાત જાણે એમ છે કે શરીરની એકસ્ટ્રા ફેટ ઓછી કરવામાં પાણીપુરી ખુબ મદદ કરે છે. વિગતવાર જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Walking Plan: મહિનામાં 10 kg વજન ઘટાડવા માટે દરરોજ કેટલું ચાલવું જરૂરી, શું છે નિયમ
16 ઓગસ્ટ પહેલાં જરૂર કરી લો આ કામ, માતા લક્ષ્મી સીધી ઘરમાં કરશે વાસ, નહી સર્જાય પૈસાની તંગી


પાણીપુરી ખાવાથી ભૂખ નહીં લાગે
મોટાપાથી પીડિત લોકો માટે પાણીપુરી એક હેલ્ધી ઓપ્શન બની શકે છે. જો તમે ડાયટ પર છો અને જલદી વજન  ઓછું કરવા માંગો છો તો 6 પાણીપુરીની ફક્ત એક પ્લેટ તમારું વજન ઓછું કરવામાં મદદ કરી શકે છે. તમને તો ખબર જ હશે કે ગોલગપ્પાનું પાણી કેટલું ચટપટું અને તીખુ હોય છે. આથી તેની પાણીપુરી ખાધા બાદ કલાકો સુધી ભૂખ લાગતી નથી. જેના કારણે તમને વજન ઘટાડવામાં મદદ મળી શકે છે. 


બદામ અને અખરોટથી વધુ ફાયદાકારક છે ટાઇગર નટ્સ.. જાણો તેને ખાવાના 7 અનોખા ફાયદા
16 ઓગસ્ટ પહેલાં જરૂર કરી લો આ કામ, માતા લક્ષ્મી સીધી ઘરમાં કરશે વાસ, નહી સર્જાય પૈસાની તંગી


ઘરની પાણીપુરી જ ખાઓ
અનેક ડાયેટિશિયન ભલામણ કરે છે કે પાણીપુરી વજન ઘટાડવામાં ત્યારે જ મદદ કરી શકે છે જ્યારે તમે તે ઘરે બનાવીને ખાઓ. ઘરે તમે ઘઉની પુરીઓ તૈયાર કરી શકો છો અને તેને ઓછા તેલમાં તળી શકો છો. આ સાથે જ તમે મીઠા પાણીની જગ્યાએ જીરા કે જલજીરા પાણીનો ઉપયોગ કરી શકો છો. 


લાલ કિતાબનો આ ટોટકો કરશે નોટોનો વરસાદ, બંધ કિસ્મતવાળા પણ બની જશે અમીર
Life Insurance ના પણ છે ઘણા ફાયદા, લાંબાગાળે કમાઇ શકો છો વધુ રિટર્ન
Unlucky Plants: ગણતરીના દિવસોમાં અર્શથી ફર્શ પર લઇને ઘરમાં લગાવેલા આ 5 દુર્ભાગ્યને આપે છે આમંત્રણ


પાણીપુરીના પાણીના છે અનેક ફાયદા
ઘર પર તૈયાર કરવામાં આવેલા ગોલગપ્પા એટલે કે પાણીપુરીના પાણીના અનેક ફાયદા છે. જો તમે ફૂદીનો, જીરું અને હિંગથી પાણી તૈયાર કરશો તો તે તમારા પાચન માટે સારું રહેશે. તેમાં તમે કોથમીરના પાંદડાનો પણ ઉપયોગ કરી શકો છો જે શરીરમાં સોજા રોકે છે. હિંગ મહિલાઓના પીરિયડના દર્દને ઓછું કરે છે. જીરું પાચનમાં મદદ કરે છે. પાણીપુરીના પાણીમાં પાચનના અનેક ગુણો હોય છે. 


16 ઓગસ્ટ પહેલાં જરૂર કરી લો આ કામ, માતા લક્ષ્મી સીધી ઘરમાં કરશે વાસ, નહી સર્જાય પૈસાની તંગી
90 હજારવાળી Watch Ultra પર ભારે પડી 2500 ની સ્માર્ટવોચ, ધડાધડ ખરીદી રહ્યા છે ગ્રાહકો


આ વાતનું પણ ધ્યાન રાખો
પાણીપુરીમાં મીઠી ચટણી ખાવાથી બચો કારણ કે તમારા મોટાપા માટે ગળ્યું મોટાભાગે જવાબદાર રહે છે. જો તમે ડાયટ પ્લાન પર છો તો શુગર બિલકુલ ન લો અથવા તો શુગર ફ્રીનો ઉપયોગ કરો. પાણીપુરીમાં મીઠા પાણીની જગ્યાએ ખાટું કે ફૂદીનાનું પાણી નાખીને ખાવાની કોશિશ કરો. જેમાં હિંગ, અજમો અને જીરાનો પણ ઉપયોગ કરો. સૂજીથી બનેલા ગોલગપ્પાથી અંતર જાળવવાનો પ્રયત્ન કરો અને ઘઉના લોટના ગોલગપ્પા ખાઓ. 


Maruti ની આ નવી સ્કીમ પર તૂટી પડ્યા લોકો, ફક્ત પેટ્રોલના ખર્ચમાં મળી રહી છે નવી કાર
નવરાત્રિની ખરીદી પહેલાં જરૂર લેજો આ 5 માર્કેટની મુલાકાત, નહીંતર છેતરાયાનો થશે અહેસાસ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube