બાપ રે...આવી નવી બીમારી! 1 વર્ષના બાળકને થઈ રહી છે શરીર સુખ માણવાની ઈચ્છા!
Rare Hormonal condition: ‘ડેઈલી મેલ’ના રિપોર્ટ અનુસાર, બાળકના પેરેન્ટ્સને જ્યારે તેમના બાળકની બીમારી વિશે ખબર પડી તો તેઓ ચોંકી ગયા. બાળકના પેરેન્ટ્સને આ વાત છ મહિના પહેલા જ ખબર પડી. તેમણે નોટિસ કર્યું કે, તેમના બાળકનું જનનાંગ તેના શરીરના અનુસાર ખૂબ જ અસામાન્ય છે.
Rare Hormonal condition: સામાન્ય રીતે 12 થી 13 વર્ષની ઉંમર બાદ તમારા જનનાંગોમાં ફેરફાર થતો જોવા મળે છે. ધીરે ધીરે હોર્મોન્સ ચેન્જની સાથે તમારા શરીરમાં ઘણો બધો બદલાવ થતો હોય છે. પણ અહીં સામે આવ્યો છે એક અજીબો ગરીબ કિસ્સો...
14-15 વર્ષની ઉંમરમાં તમારા હોર્મોન્સ બદલાઈ રહ્યાં હોય છે. એ સમયે સેક્સની ઈચ્છા થવી, સેક્સના વિચારો આવવા એ સામાન્ય બાબત છે. દરેકને એ ઉંમરમાં આવા અનુભવો થતા હોય છે. પરંતુ જો તમને એમ કહેવામાં આવે કે માત્ર 1 વર્ષના બાળકને પણ થઈ રહી છે આવી વિચિત્ર ઈચ્છાઓ તો શું કહેશો? તમે એમ કહેવામાં આવે કે માત્ર 1 વર્ષના બાળકને થઈ રહી છે શરીર સુખ માણવાની સેક્સ કરવાની ઈચ્છા તો શું કહેશો? મેડિકલ સાયન્સના પંડિતોને પણ હચમચાવી મુકે તેવો છે આ સવાલ...
હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જાણીને તમે પણ ચોંકી જશો. જીહાં દૂધ પીવાની ઉંમરમાં 1 વર્ષના બાળકને થઈ રહી છે સેક્સની ઈચ્છા! કેમ થઈ રહ્યું છે આવું? શું ખરેખર આ કોઈ બીમારી છે. ચાલવાનું તો દૂર પણ એક વર્ષનું બાળક તો પોતાની જાતે ઉભું પણ ન થઈ શકે. ત્યારે આવી સ્થિતિમાં એક વર્ષના બાળકને થઈ રહી છે સેક્સની ઈચ્છા. અહીં એક વર્ષનું બાળક બન્યું છે વિચિત્ર બીમારીનો શિકાર...
‘ડેઈલી મેલ’ના રિપોર્ટ અનુસાર, તમને જાણીને નવાઈ લાગશે કે, એક વર્ષના આ માસૂમ બાળકનું જનનાંગ એક વ્યસ્કની માફક વિકસિત થઈ રહ્યું છે. આ ઉંમરમાં બાળકને એ નથી ખબર હોતી કે તે કોણ છે અને તેનું અસ્તિત્વ શું છે. પણ આ બાળક સાથે એક ચોંકાવનારી ઘટના થઈ છે કે તેને દૂધ પીવાની ઉંમરમાં સેક્સની ઈચ્છા થાય છે. એક વર્ષના આ બાળકના શરીર પર વયસ્ક લોકોની માફક વાળ આવી રહ્યા છે અને જનનાંગ પર પણ વાળ છે. એક વર્ષની ઉંમરના આ બાળકને ટેસ્ટોસ્ટેરોન લેવલ 25 વર્ષના યુવાનની માફક છે. આ બાળક રેર હોર્મોનલ કંડિશનનો શિકાર થઈ ગયો છે.
બાળકની બીમારી વિશે જાણીને ચોંકી ગયા માતા-પિતાઃ
‘ડેઈલી મેલ’ના રિપોર્ટ અનુસાર, બાળકના પેરેન્ટ્સને જ્યારે તેમના બાળકની બીમારી વિશે ખબર પડી તો તેઓ ચોંકી ગયા. બાળકના પેરેન્ટ્સને આ વાત છ મહિના પહેલા જ ખબર પડી. તેમણે નોટિસ કર્યું કે, તેમના બાળકનું જનનાંગ તેના શરીરના અનુસાર ખૂબ જ અસામાન્ય છે. એક ઈન્ટરવ્યૂમાં બાળકની માતાએ ખુલાસો કર્યો કે, શરૂઆતમાં તેમને બાળકના કદકાઠી જોઈને તેના પર ધ્યાન આપ્યું નહીં અને આ જ કારણ હતું કે, તેમણે ડોક્ટર્સને પણ જણાવ્યું નહીં. પણ બાળક છ મહિનાનું થતાં પેરેન્ટ્સને શંકા ગઈ અને ડોક્ટર્સ પાસે લઈ ગયા.
એક વર્ષની ઉંમરમાં સેક્સની ઈચ્છા રાખનારા આ બાળકના ડોક્ટરનું કહેવું છે કે, આ મામલો સીરિયસ છે અને આગળ જતાં બાળક સેક્સ પ્રત્યે વધારે અગ્રેસિવ થઈ શકે છે. ડોક્ટર્સે એવું પણ કહ્યું કે, એવું પણ હોય શકે છે કે, બાળકની આ બીમારીના કારણે શારીરિક હાઈટમાં તે 3 અથવા 4 ફૂટનો રહી જાય.
પ્રીકોશિયસ પ્યૂબર્ટીનો શિકાર છે બાળક:
ડોક્ટર્સે જ્યારે આ બાળકને જોયું તો, તેને ‘પ્રીકોશિયસ પ્યૂબર્ટી’નો શિકાર હોવાનું કહ્યું. સાથે જ તેમણે પેરુની લીના મેડિના વિશે પણ જણાવ્યું જે 5 વર્ષની ઉંમરમાં મા બની ગઈ હતી. ડોક્ટરે જણાવ્યું કે, લીનાના પેરેન્ટ્સને લાગી રહ્યું કે, તેમની દીકરીના પેટમાં ટ્યૂમર છે, પણ જ્યારે ડોક્ટરે ચેક કર્યું તો તે ગર્ભવતી નીકળી.