ચટણી તો ખૂબ ખાધી પણ ઉંઘતા પહેલાં પીવો આ ખાસ ચા, શરીર માટે છે ફાયદાકારક
Peppermint Tea: જો તમે પણ વારંવાર બીમાર પડી જતા હોય તો રાત્રે સૂતા પહેલા આ રીતે ફુદીનાની ચા બનાવી પીવાનું શરુ કરો. આ ચા શરીર માટે ફાયદાકારક છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.
Mint Tea Health Benefits: મોટાભાગે દરેક ઘરમાં ફુદીનાનો ઉપયોગ ચટણી બનાવવા માટે થાય છે. ફુદીનાની સુગંધ ખૂબ જ સારી હોય છે અને તેનો સ્વાદ તાજગી આપે છે. તેનો ઉપયોગ ચામાં પણ કરવામાં આવે છે. ફુદીનાને વિટામીન એ, વિટામીન સી, કેલ્શિયમ, આયરન, ફાયબર, મેન્થોલ, એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી બેક્ટેરીયલ ગુણથી ભરપુર હોય છે. તેથી તેનો ઉપયોગ કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ મળે છે. જો તમે પણ વારંવાર બીમાર પડી જતા હોય તો રાત્રે સૂતા પહેલા આ રીતે ફુદીનાની ચા બનાવી પીવાનું શરુ કરો. આ ચા શરીર માટે ફાયદાકારક છે.
હિમાચલ પાણીમાં ડૂબ્યું! ઘર-રોડ-બ્રિજ ડૂબી કે તૂટી ગયા, 20ના મોત, જાણો કેવી છે સ્થિતિ
નદીઓમાં પૂર, વહેતા ઘરો; બેબસ જિંદગીઓ...7 રાજ્યોમાં આકાશમાંથી મોતનો વરસાદ: લોકો લાચાર
સામગ્રી
ફુદીનાના પાન - 10 થી 12
કાળા મરી - 1/2 ચમચી
સંચળ - 1/2 ચમચી
પાણી - 2 કપ
આવી રહ્યો છે આ બેંકનો IPO, ફક્ત 25 રૂપિયામાં મળી રહ્યા છે શેર, લગાવી શકો છો રૂપિયા
VIDEO: શું તમે ક્યારેય ઉંદરને ભગવાનની ભક્તિ કરતો જોયો છે? આરતી સમયે વગાડે છે તાળી
રીત
ફુદીનાની ચા બનાવવા માટે એક પેનમાં પાણી લઈ તેને ધીમી આંચ પર ઉકાળો. તેમાં બધી જ વસ્તુઓ ઉમેરીને 5 મિનિટ ઉકાળો. ત્યારબાદ તેને ગાળી અને હુંફાળુ ગરમ હોય ત્યારે પી લેવું. આ ચા રાત્રે સૂતા પહેલા પીવાની છે.
આ બે Apps એ 15 લાખ ભારતીયનો ચોર્યો ડેટા, મોકલી રહી છે ચીન, જુઓ તમારુ નામ છે કે નહીં
પૌત્રીઓ 15-15 લાખ આપશે તો દાદાએ ટેક્સ ભરવો પડશે? જાણો તમારા અધિકારો
સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી: ન તો દીપિકા કે ન આલિયા, 1 મિનિટના લે છે 1 Cr રૂપિયા!
ફુદીનાની ચા પીવાથી થતાં ફાયદા
- ફુદીનાની ચા પીવાથી ઊંઘ સારી આવે છે. કારણ કે રાત્રે ફુદીનાની ચા પીવાથી શરીરના સ્નાયૂને આરામ મળે છે. જેના કારણે તમને સારી ઊંઘ આવે છે.
- રાત્રે ફુદીનાની ચા પીવાથી પાચનતંત્ર સારું રહે છે. તેના કારણે પેટ સંબંધિત સમસ્યાઓ જેમ કે ગેસ, અપચો, એસિડિટી, પેટનું ફૂલવું, પેટમાં દુખાવો વગેરે થતા નથી.
સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી: ન તો દીપિકા કે ન આલિયા, 1 મિનિટના લે છે 1 Cr રૂપિયા!
વધુ પડતા કાળા મરીનુ સેવન સ્વાસ્થ્ય માટે છે હાનિકારક, થાય છે આવી મોટી સમસ્યાઓ
BLACK TURMERIC: શું તમે ક્યારેય કાળી હળદર ખાધી છે? જલદી ફાયદા જાણી લો, તો ફાવી જશો!
- ફુદીનાનો ઉપયોગ માઉથ ફ્રેશનર તરીકે થાય છે. ફુદીનો મોંઢામાં બેક્ટેરિયા વધતા અટકાવે છે. તેનાથી શ્વાસની દુર્ગંધ દુર થાય છે.
- પીરિયડ્સ દરમિયાન પેટમાં અસહ્ય દુખાવો થાય છે. આવી સ્થિતિમાં ફુદીનાની ચા પીવી ફાયદાકારક છે. તેનાથી દુખાવો ઘટે છે અને આરામ મળે છે.
રસ્તા પરથી પૈસા ભરેલું પર્સ મળે તો આ વાતનો હોય છે ઇશારો, જાણો આ સંકેત શુભ કે અશુભ
અમર પ્રેમ કહાની: આબુની વાદીઓમાં દફન છે 'રસિયા બાલમ' અને 'કુંવારી કન્યા'ની પ્રેમગાથા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube