Food for diabetes patient: ઘણા સંશોધનોમાં એ સાબિત થયું છે કે મોટું અનાજ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે અને તેમાંથી બનેલી રોટલી બ્લડ સુગર લેવલને વધવા દેતી નથી. ચાલો જાણીએ કે ડાયાબિટીસના દર્દીઓ માટે કયો લોટ ફાયદાકારક છે. ડાયાબિટીસના દર્દીઓ ઘણીવાર પોતાના ખાનપાનને લઇને મૂંઝવણમાં હોય છે. તેમને તે વસ્તુઓ ખાવાની હોય છે, જેથી તેમનું શુગર લેવલ ઓછું રહે. એવામાં, ડાયાબિટીસના દર્દીઓ માટે મોટું અનાજ એક સારો વિકલ્પ બની શકે છે. તેમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે અને ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, જે બ્લડ સુગરના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ  ચા સાથે સિગારેટ કે ભજીયાનું સેવન નોતરશે મોત! જાણો આ રીતે ફરી શકે છે પેટની પથારી આ પણ ખાસ વાંચોઃ  બીયર પીનારાઓ આ સમાચાર ધ્યાનથી વાંચો, જાણો સ્વાસ્થ્યને લગતા ફાયદા અને નુકસાન આ પણ ખાસ વાંચોઃ  Mayonnaise: શું તમને પણ મેયોનીઝ બહુ ભાવે છે? ખાતા પહેલાં આ મોટા ખતરા વિશે જાણી લેજો


ઓટનો લોટ-
ઓટ્સમાં ફાઈબરની માત્રા વધુ હોય છે, જેના કારણે બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે. આ ઉપરાંત, તે ઓછી કેલરી છે જે તમારું વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. 100 ગ્રામ ઓટ્સમાંથી શરીરને 68 કેલરી અને 21 ગ્રામ ફાઈબર મળે છે. તેથી જ ઓટ્સના લોટમાંથી બનેલી રોટલી તમારા માટે ફાયદાકારક છે.


જુવારનો લોટ-
ડાયાબિટીસના દર્દીઓ માટે જુવારનો લોટ સારો વિકલ્પ બની શકે છે. તેમાં ફાઈબર, કાર્બોહાઈડ્રેટ્સ અને એન્ટીઓક્સીડેન્ટ પણ વધુ હોય છે. તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ ઓછો છે, જેના કારણે શુગર લેવલ અચાનક વધતું નથી.


આ પણ ખાસ વાંચોઃ  RBIની આ સ્કીમથી સામાન્ય માણસોના ઘરે 'દિવાળી', લોકો જોતા હતા આ યોજનાની રાહ આ પણ ખાસ વાંચોઃ  Gold Price: આસમાને પહોંચ્યો સોનાનો ભાવ, મોંઘવારીને જોતા દિવાળી સુધી આટલે પહોંચશે ભાવ આ પણ ખાસ વાંચોઃ  સૂર્ય ગોચર બદલી નાંખશે તમારી જિંદગી! આજે બપોર પછી બદલાઈ જશે આ રાશિના જાતકોનું ભાગ્ય


જવનો લોટ-
જવને બાર્લી પણ કહેવામાં આવે છે અને તેનો લોટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ડાયાબિટીસના દર્દીઓ જવના લોટમાંથી બનેલી રોટલી કોઈપણ ટેન્શન વગર ખાઈ શકે છે. તેનાથી મેટાબોલિઝમને બૂસ્ટ થાય છે. આ ઉપરાંત જવનો લોટ કોલેસ્ટ્રોલ લેવલને પણ કંટ્રોલ કરે છે.


આ પણ ખાસ વાંચોઃ  Video: સુહાગરાતે પત્નીએ કહ્યું આઘા રહો મારે અડાય એવું નથી, બીજા જોડે મજા કરતી પકડાઈ આ પણ ખાસ વાંચોઃ  'ઓફિસ બોલાવી ફાઈનાન્સરે મને...! આ પહેલાં અભિનેતાએ અભિનેત્રીને બતાવ્યું હતું ગુપ્તાંગ


રાગીનો લોટ-
રાગીનો લોટ ડાયેટરી ફાઈબરથી ભરપૂર હોય છે અને તે ડાયાબિટીસના દર્દીઓ માટે સારો માનવામાં આવે છે. રાગીના લોટમાંથી બનેલી રોટલી ખાવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. આ કારણે તમે વધુ ખોરાક ખાતા નથી અને તમારું વજન પણ વધતું નથી.


(Disclaimer: અહીં આપવામાં આવેલા નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લો. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.


આ પણ ખાસ વાંચોઃ  Physical Relationship: સેક્સ દરમિયાન સૌથી વધારે કઈ બાબતો પર હોય છે પુરુષોનું ધ્યાન?
આ પણ ખાસ વાંચો:  તાવ આવ્યો હોય અને બહુ મન થાય તો સહવાસ કરાય? જાણો સેક્સ અંગે શું કહે છે નિષ્ણાતો
આ પણ ખાસ વાંચોઃ  એકવાર શરીર સુખ માણ્યા બાદ કેમ તરત ફરી થાય છે ઈચ્છા? શું તમને પણ આવું થાય છે?
આ પણ ખાસ વાંચોઃ  Kiss અંગે કમાલની વાત! જાણો કિસ કરતી વખતે છોકરીઓ કેમ કરી લે છે આંખો બંધ