Mouth Ulcer: મોંઢાના છાલાથી રહો છો પરેશાન, આ 3 નુસખા છે કાયમી ઈલાજ
Best Mouth Ulcer Treatment: ડાયજેસ્ટિવ સિસ્ટમ ખરાબ થવી અથવા વાયરલ ઇંફેક્શન થવાના લીધે છાલા થાય છે. મધનો ઉપયોગ કરી તમે આ સમસ્યાને દૂર કરી શકો છો. આવો જાણીએ ઉપયોગ કરવાની રીત.
Ifected Mouth Ulcer: જો તમે ડાયજેસ્ટિવ સિસ્ટમ ખરાબ રહે છે તો છાલાની સમસ્યા થવી સામાન્ય બાબત છે. મોઢામાં જ્યારે છાલા થઇ જાય છે તો તે સમયે બોલવામાં ખૂબ સમસ્યા રહે છે. આ ઉપરાંત ખાવા-પીવામાં પણ પરેશાની થાય છે. જો તમે આ છાલાને ખતમ કરવા માટે કોઇ ટેબલેટ લો છે, તો તમારે તેનાથી અંતર બનાવી લેવું જોઇએ કારણ કે છાલાને ઘરમાં રાખેલી વસ્તુઓથી મટાડી શકાય છે. જી હાં, છાલા માટે મધનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. આ ઉપરાંત તમે હલ્દી પાવડર અને ગરમ પાણીનો પણ ઉપયોગ કરી શકો છો.
મધનો આ પ્રકારેથી કરો ઉપયોગ
મધથી મોંઢાના છાલાને ખતમ કરવામાં આવી શકે છે. મધમાં ઘણા લાભકારી ગુણ હોય છે. જો તમે છાલા પર મધને થોડીવાર લગાવીને છોડી દો તો તેનાથી તમને ખૂબ ફાયદો મળશે. તમે એ વાતનું ધ્યાન રાખો કે જ્યાં સુધી મોંધામાં લાળ એકઠી થાય, ત્યાં સુધી તેને થૂંકો નહી. થોડીવાર પછી થૂંકી દો અને આ પ્રકારે તમે દિવસમાં 4 વાર કરો. તમને જલદી જ છાલાની સમસ્યામાંથી મુક્તિ મળી જશે.
આ પણ વાંચો: Electricity Bill હજારોમાં આવે છે? બદલી નાખો આ 2 ગેજેટ્સ; અડધાથી ઓછું આવશે બિલ
આ પણ વાંચો: બુધ ગોચરથી આસમાને પહોંચશે સોના-ચાંદી અને શેરના ભાવ, પરંતુ આ લોકો વિચારી રોકે પૈસા
આ પણ વાંચો: જાપાની નુસખા: જાણો જાપાની મહિલાની ગ્લોઈંગ સ્કીન અને યુવાની રહસ્ય
નવશેકા પાણીનો આ રીતે કરો ઉપયોગ
નવશેકા પાણી વડે છાલાને ખતમ કરી શકાય છે. જીહાં તેના માટે તમે તેમાં મીઠું નાખો. એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચમચી મીઠું લો અને તેના કોગળા કરો. કોગળા કર્યા બાદ સાદી પાણી વડે મોંઢું ખંગાળી લો. જેથી તમારા મોંઢામાંથી મીઠાનો સ્વાદ નહી રહે. આમ કરવાથી મોંઢાના છાલામાંથી જલદી જ રાહત મળશે.
ઘરમાં કચરાં-પોતું કરતાં આ વાતોનું રાખોનું ધ્યાન, નહીંતર મુસિબતમાં મુકાશો!
આ પણ વાંચો: સ્વેટર પહેરીને સૂવાના ગેરફાયદા, સુધારી દેજો ટેવ નહીંતર મુશ્કેલીમાં મુકાશો
આ પણ વાંચો: બેચલર પાર્ટી માટે બેસ્ટ છે આ પ્લેસીસ, લગ્ન પહેલાં મિત્રો સાથે મનભરીને માણો મસ્તી!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube