Slim and Fit:  Belly Fat સરળતાથી ઘટતું નથી. તેના માટે ખાવા-પીવામાં ફેરફારથી લઇને તમે અઘરામાં અઘરી એક્સરસાઈઝ પણ ટ્રાય કરો છો. પરંતુ તેમ છતાં માટલાની જમ વધતું પેટ ઘટતું નથી. કેટલાક લોકો પાસે એક્સરસાઈઝનો સમય નથી હોતો. કેટલાક એવા પણ છે, જે ખાવાપીવામાં ફેરફાર કરી શકતા નથી. વધતા પેટ અને કમરનો આકાર કપડાના સિલેક્શનમાં પણ ફેરફાર કરી દે છે. પેટના કારણે તમે ઢીલા ઢીલા કપડા પહેરવા લાગો છો.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનની જેમ ઓસ્ટ્રેલિયા પણ માર ખાશે, અમદાવાદની આ પીચ પર રમાવાની છે ફાઇનલ

અહીં અમે તમારા માટે એક એવી એક્સરસાઈઝ લાવ્યા છીએ, જે કરવી ખુબજ સરળ છે. સ્નાન પહેલા, લંચ પહેલા અથવા રાત્રી ડિનર પહેલા... તમે આ એક્સરસાઈઝને ગમે ત્યારે અને ગમે ત્યાં કરી શકો છો.

તેની અસર તમને તમારા બેલી ફેટ પર જોવા મળશે, સાથે તમારી બોડી શેપમાં પણ ફેરફાર જોવા મળશે. કમર પાતળી થવા લાગશે. તેની અસર જલદી જોવા મળશે.

વિશ્વના 8 સૌથી અમીર ગેંગસ્ટર: 1 અંડરવર્લ્ડ ડોને તો દેશનું રાષ્ટ્રીય દેવું ચૂકવી દીધુ
Credit Card અને પર્સનલ લોન લેનારાઓ થઇ જાવ સાવધાન! RBI એ અપનાવ્યું કડક વલણ, પડશે અસર

આ એક એક્સરસાઈઝથી મેળવો પાતળી કમર અને બેલી
તમે પુશઅપ વિશે સાંભળ્યું હશે. બેલી ફેટ પર તેની અસર ખુબ જ જલદી થાય છે, પરંતુ જો આ એક્સરસાઈઝ પણ મુશ્કેલ લાગે છે તો તમે પ્લેન્ક કરો. તેને નીચે આપેલા સ્ટેપ્સમાં સમજો, તેને કેવી રીતે કરી શકાય છે.

દુનિયાની સૌથી અમીર હતી આ મુઘલ સલ્તનતની રાજકુમારી, શાહજહાં કરતા હતા અપાર પ્રેમ
Mysterious village: અનોખું ગામ જ્યાં માત્ર માણસો જ નહીં પ્રાણીઓ પણ અંધ છે, આ છે કારણ

1. Plank શરૂ કરવા માટે જમીન પર પેટના ભાગે સુઈ જાઓ. ત્યારબાદ પગની આંગળીઓ હાથની તાકાત પર આવી જાઓ.

તેની અસર તમને તમારા બેલી ફેટ પર જોવા મળશે, સાથે તમારી બોડી શેપમાં પણ ફેરફાર જોવા મળશે. કમર પાતળી થવા લાગશે. તેની અસર જલદી જોવા મળશે.

દુનિયાની સૌથી અમીર હતી આ મુઘલ સલ્તનતની રાજકુમારી, શાહજહાં કરતા હતા અપાર પ્રેમ
...એટલા માટે તે લગ્ન નથી કરી રહ્યો, 'ટાઈગરના પિતાએ કર્યો મોટો ખુલાસો

આ એક એક્સરસાઈઝથી મેળવો પાતળી કમર અને બેલી
તમે પુશઅપ વિશે સાંભળ્યું હશે. બેલી ફેટ પર તેની અસર ખુબ જ જલદી થાય છે, પરંતુ જો આ એક્સરસાઈઝ પણ મુશ્કેલ લાગે છે તો તમે પ્લેન્ક કરો. તેને નીચે આપેલા સ્ટેપ્સમાં સમજો, તેને કેવી રીતે કરી શકાય છે.

30 દિવસ સુધી આ રાશિવાળાના જીવનમાં મચાવશે તબાહી, સમજી વિચારી લેજો નિર્ણય
ભૂલથી પણ કિન્નરોને આપશો નહી આ 5 વસ્તુ, ઘરમાં દોડીને આવે છે ગરીબી

1. Plank શરૂ કરવા માટે જમીન પર પેટના ભાગે સુઈ જાઓ. ત્યારબાદ પગની આંગળીઓ હાથની તાકાત પર આવી જાઓ.