Vaccine લેવા છતાં લોકોને કેમ થાય છે Corona? જાન પ્યારી હોય તો સત્તર કામ છોડીને પહેલાં જાણી લો આ વાત!
કોરોના વાયરસની રસી લીધા પછી પણ લોકો કેવી રીતે કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે? છેલ્લા કેટલાક અઠવાડિયામાં આવા કેસોની સંખ્યામાં વધારો થયો હોવાથી ઘણા લોકોના મનમાં આ મોટો પ્રશ્ન છે.
નવી દિલ્લીઃ કોરોના વાયરસની રસી લીધા પછી પણ લોકો કેવી રીતે કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે? છેલ્લા કેટલાક અઠવાડિયામાં આવા કેસોની સંખ્યામાં વધારો થયો હોવાથી ઘણા લોકોના મનમાં આ મોટો પ્રશ્ન છે. તેની પાછળ ઘણા કારણો છે. પહેલું મોટું કારણ એ છે કે કોરોનાનું નવું વેરિઅન્ટ ઓમિક્રોન ખૂબ જ ચેપી સાબિત થઈ રહ્યો છે. સરકાર પણ સતત કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાની દરેકને સુચના આપી રહી છે. જોકે, દરેક વસ્તુ સરકાર પુરતી સીમિત નથી રહેતી આપણે પણ પોતાની જવાબદારી સમજીને સાવચેત રહેવું જ પડશે.
આ પણ વાંચોઃ લક્ષ્મી ચાંદલો કરવા આવી છે મોંઢુ ધોવા ના જતા! આજથી 5 દિવસ સાવ સસ્તામાં વેચાશે સોનું!
જ્યારે તે ચેપ લાગે છે ત્યારે સ્થિતિ ખૂબ ગંભીર નથી બનતી. પરંતુ તે મોટી સંખ્યામાં લોકોને ચેપ લગાવી રહી છે. એવું પણ જોવામાં આવ્યું છે કે જ્યાં વધુ સંખ્યામાં લોકો રજાઓ માટે ઘરની બહાર આવ્યા છે, ત્યાં ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. આ મહામારીનો દૌર ચાલી રહ્યો છે કહેવાય છેકે, ચેતતા નર સદા સુખી. આપણે આપણી આસપાસ સફાઈ રાખવી પડશે. માસ્ક પહેરવું પડશે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવું પડશે. કેટલાંક નિયમો તો હવે આપણે જીવનભર પાળવા પડશે.
આ પણ વાંચોઃ કામણગારા શરીરના ઉતાર-ચઢાવ જોવામાં ગરમ થઈ જાય છે લેપટોપ! હેંગ મારી જાય છે મોબાઈલ! નેટની વાગી જાય છે બેન્ડ!
ક્યાં ભૂલ કરે છે લોકો?
ઘણીવાર લોકો એવી ગેરસમજનો શિકાર બને છે કે કોવિડ-19ની રસી લેવાથી તેઓ સંક્રમણથી સંપૂર્ણપણે સુરક્ષિત છે. મિનેસોટા યુનિવર્સિટીમાં વાયરસ પર સંશોધન કરનારા લુઈસ માનસ્કી કહે છે કે વાસ્તવમાં આ રસીઓ લોકોને ગંભીર રીતે બીમાર થવાથી બચાવવા માટે છે.
આ પણ વાંચોઃ સુહાગરાતે ભૂલથી પણ ન કરતા આવી ભયંકર ભૂલ, નહીં તો માથે પડશે ખર્ચો અને રીસાઈને પાછી જશે 'રોણી'!
એવું પણ જોવા મળે છે કે આ હેતુમાં રસીઓ હજુ પણ સફળ થઈ રહી છે. ખાસ કરીને બૂસ્ટર ડોઝ લેતા લોકો પર તેની અસર જાણવા મળી રહી છે. Pfizer-Biontech અથવા Moderna રસીના બે ડોઝ અથવા Johnson & Johnson વેક્સિનનો એક ડોઝ હજુ પણ Omicron વેરિયન્ટ્સથી ગંભીર રીતે ચેપ લાગવા સામે રક્ષણ આપવામાં મદદરૂપ સાબિત થઈ રહ્યો છે.
શું વેક્સીન અક્સીર ઉપાય છે?
ફાઈઝર-બાયોનટેક અને મોડર્ના રસીના પ્રથમ બે ડોઝ ઓમિક્રોન વેરિઅન્ટ સામે અસરકારક સાબિત ન થઈ શકે, પરંતુ બૂસ્ટર ડોઝ ચોક્કસપણે શરીરમાં એન્ટિબોડીઝની સંખ્યામાં વધારો કરે છે, જે ગંભીર ચેપથી થોડી રાહત આપે છે.
આ પણ વાંચોઃ જેણે 'રામાયણ' બતાવ્યું એની પૌત્રીએ કપડાં કાઢીને કંઈક બીજું બતાવ્યું! લોકોએ કહ્યું આવો 'રાવણ કેમ કાઢ્યો'?
કોરોનાના અગાઉના વેરિઅન્ટની સરખામણીમાં, ઓમિક્રોન વેરિઅન્ટ માનવ શરીરમાં તેની માત્રા અથવા સંખ્યા વધુ ઝડપથી વધારે છે. તેથી જો ચેપગ્રસ્ત વ્યક્તિમાં વાયરસનો ભાર વધારે હોય, તો તેના અન્ય લોકોને ચેપ લાગવાની શક્યતાઓ પણ વધુ હોય છે. તે લોકો ખાસ કરીને જોખમમાં હશે, જેમને હજુ સુધી રસી આપવામાં આવી નથી.
આ પણ વાંચોઃ લગ્ન પછી તો કેમેરા સામે કપડાં કાઢીને આ હીરોઈનોએ પડાવી દીધી બૂમ! લોકો બાથરૂમમાં સંતાઈને જોવે છે આ ફોટા!
વેક્સીન સિવાય શું છે અન્ય ઉપાય?
જે લોકોને રસી આપવામાં આવી હોય જો વાયરસથી ચેપ લાગ્યો હોય તો તેમનામાં ખૂબ જ નાના લક્ષણો જોવા મળે છે, કારણ કે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં રસીને કારણે પહેલાથી જ રક્ષણના ઘણા સ્તરો હોય છે. ઓમિક્રોન માટે આ બધા ફોલ્ડ્સમાં પ્રવેશવું થોડું મુશ્કેલ છે.
આ પણ વાંચોઃ કામુકતાથી ભરેલી આ 5 વેબ સિરીઝ જોઈ લોકોએ કેટલાંય પલંગ તોડી નાખ્યાં! જોતા પહેલાં નવો પલંગ લાવીને રાખજો!
પરંતુ, આનાથી સુરક્ષિત રહેવાની રીત અને સલાહ બદલાતી નથી. ડોકટરો હજુ પણ લોકોને જાહેર અને ખાનગી બંને જગ્યાએ માસ્ક પહેરવાની, ભીડથી દૂર રહેવા, રસી લેવા અને બૂસ્ટર ડોઝ લેવાની સલાહ આપી રહ્યા છે. જો કે આ રસીઓ બાંહેધરી આપતી નથી કે તમને ચેપ લાગશે નહીં, રસી ચોક્કસપણે તમને ગંભીર રીતે બીમાર થવાથી બચાવશે, હોસ્પિટલમાં દાખલ થવાનું ટાળશે અને તમારા મૃત્યુનું જોખમ ઘટાડશે.
આ પણ વાંચોઃ લગ્ન પહેલાં મફતમાં ફોટા પડાવવા આ સ્થળો પર થાય છે પડાપડી! જલદી જાવ, ફોટોગ્રાફર તમને પણ બનાવી દેશે રાજા-રોણી!
આ પણ વાંચોઃ આ મોડેલના સ્તન અને નિતંબ જોવા ઈન્સ્ટા પર થાય છે ટ્રાફિકજામ! ચાહકો માટે રોજ ખુલ્લો મુકે છે ખુબસુરતીનો ખજાનો!
આ પણ વાંચોઃ લાઈટ બિલ બહુ આવે છે? આ ઉપાય પછી ગમે તેટલો 'પંખો ફાસ્ટ' કરીને વગાડો ડી.જે. લાઈફ થઈ જશે જિંગાલાલા!
આ પણ વાંચોઃ AC ચાલુ રાખી ગાડી લઈને ઊભા રહેવાની આદત હોય તો બધુ છોડીને પહેલાં આ વાત જાણી લેજો!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube