મુંબઈ: લાલબાગ વિસ્તારમાં ભીષણ સિલિન્ડર બ્લાસ્ટ, 20 લોકો ઘાયલ
મહારાષ્ટ્રના મુંબઈ શહેરના લાલબાગ વિસ્તારમાં આજે સવારે થયેલા એક સિલિન્ડર બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 20 લોકો ઘાયલ થયા છે. બીએમસીના જણાવ્યાં મુજબ ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની 2 ગાડીઓ અને બે જમ્બો ટેન્કર્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ.
મુંબઈ: મહારાષ્ટ્રના મુંબઈ શહેરના લાલબાગ વિસ્તારમાં આજે સવારે થયેલા એક સિલિન્ડર બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 20 લોકો ઘાયલ થયા છે. બીએમસીના જણાવ્યાં મુજબ ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની 2 ગાડીઓ અને બે જમ્બો ટેન્કર્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ.
જુઓ VIDEO...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube