Bihar caste census: તમને જાણીને નવાઈ લાગશે કે 40 છોકરીઓના પતિનું એક જ નામ છે રૂપચંદ. બિહારમાં 15 એપ્રિલથી વિવિધ જાતિના લોકોની વસ્તી ગણતરી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત તમામ જ્ઞાતિઓ માટે કોડ નંબર પણ વહેંચવામાં આવ્યા છે. નીતિશ સરકાર દ્વારા કરવામાં આવી રહેલી જાતિ ગણતરી દરમિયાન અધિકારીઓ લોકોને અલગ-અલગ 17 પ્રશ્નો પૂછી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેટલાક લોકોને 20 તો કેટલાક લોકોને 30% ટેક્સ, આ સરકારી આદેશ બધાને જાણવો જરૂરી
આજથી 4 સ્માર્ટફોનમાં ચાલશે તમારું WhatsApp એકાઉન્ટ, જુકરબર્ગે કરી જાહેરાત
ચેક કરી લો તમારા કયા અંગ પર છે તલ, આ અંગ તલ ધરાવનાર હોય છે નસીબદાર


આ કિસ્સાને સાંભળ્યા બાદ હવે ચર્ચાને એરણે ચડ્યો છે. બિહારમાં ચાલી રહેલી જાતિ ગણતરી દરમિયાન એક ચોંકાવનારી વાત સામે આવી છે. બિહારના અરવલ જિલ્લાના એક વિસ્તારમાં માહિતી એકત્ર કરવા ગયેલા અધિકારીઓને ત્યારે આશ્ચર્ય થયું જ્યારે 40 મહિલાઓને તેમના પતિનું એક જ નામ મળ્યું. અહીં 40 મહિલાઓએ કહ્યું કે તેમના પતિનું નામ રૂપચંદ છે. વસ્તી ગણતરી માટે પહોંચેલા અધિકારીઓને આ વાતની જાણ થતાં જ તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા.


આ રીતે જાણો તમારા પાર્ટનર બીજે ક્યાંય 'સેટીંગ' છે કે નહી? આ સંકેતોથી પડી જશે ખબર
રેસ્ટોરેન્ટમાં તંદૂરી રોટી ઓર્ડર કેમ ન કરવી જોઇએ? જાણો શું કહે છે એક્સપર્ટ
શું તમને પણ જમતી વખતે પાણી પીવાની આદત છે? વાંચી લો શું કહે છે રિસર્ચ


અરવલના એક વિસ્તારમાં 40 મહિલાઓ રૂપચંદને તેમના પતિ કહે છે, જ્યારે કેટલીક મહિલાઓ રૂપચંદને તેમના પુત્ર અને પિતા તરીકે ઓળખાવે છે. જોકે, વસ્તી ગણતરીના અધિકારીઓ રૂપચંદને મળી શક્યા ન હતા. આ માહિતી સામે આવ્યા બાદ વહીવટીતંત્રમાં પણ ખળભળાટ મચી ગયો છે.


આ ઘટનાની વધુ વિગતો એવી છે કે, અધિકારીઓએ મહિલાઓને તેમના પતિનું નામ પૂછ્યું તો આ સવાલના જવાબમાં એક જ વિસ્તારના અલગ-અલગ ઘરોમાં રહેતી મહિલાઓએ તેમના પતિનું નામ રૂપચંદ જણાવ્યું. ખરેખર, આ મહિલાઓ જ્યાં રહે છે તે જગ્યા રેડ લાઇટ એરિયા છે. અહીંની મહિલાઓ લાંબા સમયથી નાચ-ગાન કરીને પોતાનું જીવન જીવી રહી છે.


મકાન બનાવતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન, ઘરમાંથી ખૂટે ખૂટશે નહી લક્ષ્મી
સૂર્ય ગ્રહણ પુરૂ હવે ચંદ્ર ગ્રહણનો વારો, આ લોકોના આવશે અચ્છે દિન, થશે ધન-વર્ષા
Vastu Tips: રસોડામાં પડેલી આ ભગવાન વિષ્ણુને છે પ્રિય, રૂપિયાની તકલીફ થશે દૂર


તે જ સમયે કેટલીક મહિલાઓ સેક્સ વર્કર તરીકે કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ મહિલાઓની સામે સૌથી મોટી સમસ્યા એ છે કે તેઓ તેમના પતિનું નામ શું જણાવે. આવી સ્થિતિમાં તેમણે પૈસાને જ પોતાનું સર્વસ્વ માની લીધું છે અને તેથી જ તેમણે બોક્સમાં પતિના નામ સાથે રૂપચંદ લખ્યું છે. અહીં કેટલીક મહિલાઓએ પુત્ર અને પિતાના ખાનામાં વસતી ગણતરીના પેપરમાં રૂપચંદનું નામ પણ લખેલું છે. આ મહિલાઓ પૈસાને રૂપચંદ કહે છે.


આ ટ્રિક અપનાવશો તો અઠવાડિયા સુધી તાજા રહેશે કેળા, એકવાર ટ્રાય કરી જોજો
Chanakya Niti: સફળતા માટે આ વ્યક્તિઓનો જરૂરી છે સાથ, જો મળી ગયો તો બેડો થઇ ગયો પાર
આવી પત્ની મળે તો જીવન થઇ જાય છે ધૂળધાણી, આ રીતે જાણો તમારા પાર્ટનરનું ચરિત્ર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube