લોકસભા ચૂંટણી 2019: પંજાબમાં 6 પાર્ટીઓનો શંભુમેળો
લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ બિહારીમાં ભાજપ નીત રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (એનડીએ) અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) નીત મહાગઠબંધનમાં સીટ વહેંચણી અને ઉમેદવારો મુદ્દે રાજકીય ગરમા ગરમી વધી ગઇ છે. અનેક નેતા દિલ્હી સુધી દોડ પણ લગાવી રહ્યા છે.
પટના : લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ બિહારીમાં ભાજપ નીત રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (એનડીએ) અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) નીત મહાગઠબંધનમાં સીટ વહેંચણી અને ઉમેદવારો મુદ્દે રાજકીય ગરમા ગરમી વધી ગઇ છે. અનેક નેતા દિલ્હી સુધી દોડ પણ લગાવી રહ્યા છે.
ભાગેડુ માલ્યાની કંપની UBL પાસેથી આ રીતે વસુલાયા 1000 કરોડ રૂપિયા
ભાજપનાં એક નેતાએ નામ જાહેર નહી કરવાની શરતે કહ્યું કે, ગત્ત લોકસભા ચૂંટણીમાં ભાજપ 22 સીટો પર વિજય થઇ હતી, આ ચૂંટણી એનડીએનાં ઘટક દળોમાં સમજુતી અનુસાર 17 સીટો પર ભાજપ પોતાના ઉમેદવાર ઉતરશે. એવામાં
બોઇંગ 737-800 પ્લેન મુદ્દે સમગ્ર વિશ્વમાં ખોફ: 2 એરલાઇન્સે ઉડ્યન અટકાવી
પંજાબમાં લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ, અકાલી ભાજપ ગઠબંધન અને આમ આદમી પાર્ટીને ટક્કર આપવા માટે છ પાર્ટીઓનો મોર્ચો બન્યો છે. તેમાં બહુજન સમાજ પાર્ટી, લોક ઇન્સાફ પાર્ટી, સીપીઆઇએમ, નવા પંજાબ પાર્ટી, પંજાબ એકતા પાર્ટી અને આરએમપીઆઇ સમાવેથ થાય છે. ગઠબંધને આજે 13માંથી પોતાનાં સાત ઉમેદવારોનાં નામની જાહેરાત કરી દીધી છે. તેમાં પટિયાલાથી નવા પંજાબ પાર્ટીથી ડોક્ટર ધર્મવીર ગાંધી, ખડુર સાહેબથી પંજાબ એકતા પાર્ટીનાં પરમજીત કૌર ખાલડા, ફતેહગઢ સાહેબથી લોક ઇન્સાફ પાર્ટીનાં મનવિંદર સિંહ ગ્યાપુરા, આનંદપુરા સાહેબથી બહુજન સમાજ પાર્ટીનાં વિક્રમ સિંહ, હોશિયારપુરાથી બહુજન સમાજવાદી પાર્ટીનાં ચૌધરી ખુશીરામ, ફરીદકોટથી પંજાબ એકતા પાર્ટીનાં માસ્ટર બલદેવ સિંહ, જાલંધરથી બહુજન સમાજ પાર્ટીનાં બલવિંદર સિંહ ચૂંટણી લડશે.
રાહુલ ગાંધીએ કહ્યું "મસુદ અઝહરજી", ભાજપે કહ્યું તમારી ભાષા પાકિસ્તાન જેવી
મોર્ચાએ સીપીઆઇને ફિરોઝપુર, આએમપીઆઇને ગુરુદાસ, લોક ઇન્સાફ પાર્ટીને લુધિયાણા અને અમૃતસર, પંજાબ એકતા પાર્ટીને ભટિંડા સીટ પણ આપી છે. પરંતુ આ સીટો પર હાલ ઉમેદવારોનાં નામ નથી કરવામાં આવ્યા. મોર્ચાએ હાલ સંગારુર સીટ પર કોઇ પણ નિર્ણય નથી કર્યો. આગામી દિવસોમાં મોર્ચાની બાકી સીટ પર પણ ઉમેદવારોનાં નામ કરી શકે છે.
ભારતે કર્યું સફળ ઓપરેશન: પિનાક મિસાઇલ છોડાવશે પાકિસ્તાનનો પરસેવો
હાલ ટકસાલી અકાલી દળ મોર્ચાનો હિસ્સો નથી બની અને ટકસાલી અકાલી દળના આમ આદમી પાર્ટીની સાથે ગઠબંધન થવાની વાતચીત ચાલી રહી છે. જો કે આમ આદમી પાર્ટી બહુજન સમાજવાદી પાર્ટી સાથે પણ ગઠબંધનની વાતચીત ચાલવાનો દાવો કર્યો હતો. પરંતુ આજે પંજાબમાં ડેમોક્રેટિક અલાયન્સની બેઠકમાં સમાઇને બહુજન સમાજ પાર્ટીએ એવી અટકળો પર વિરામ લગાવી દીધો છે.