J&K: રાજૌરીમાં પાકે કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, સેનાના જેસીઓ શહીદ
સરહદ પારથી પાકિસ્તાનના સૈનિકો દ્વારા કરવામાં આવેલ ફાયરિંગને કારણે રાજૌરીમાં એક જેસીઓ શહીદ થયા છે.
નવી દિલ્હીઃ પાકિસ્તાની સેનાએ સોમવારે જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા સાથે લાગેલા વિસ્તારોમાં ગોળીબારી કરી અને મોર્ટાર હુમલો કર્યો હતો. પાકિસ્તાનન દ્વારા કરવામાં આવેલ સીઝફાયરના ઉલ્લંઘનમાં સેનાના જૂનિયર કમીશંડ ઓફિસર શહીદ થયા છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube