આ સ્થળો પર AMU કેમ્પસ સ્થાપિત કરવા માટે નથી થયું કંઇ કામ: કોંગ્રેસ નેતા
અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, હું મુર્શિદાબાદથી આવુ છું, જ્યાં એવું કોઇ ભવન નથી જે કોઇ એવી જમીન પર બન્યું હોય જેને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી કેમ્પસ માટે ફાળવવામાં આવી શકે
નવી દિલ્હી : લોકસભા કોંગ્રેસનાં નેતા અને સાંસદ અધિર રંજન ચૌધરીએ કહ્યું કે, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કેમ્પસને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં ખોલવામાં આવનાર હતી, પરંતુ આ મુદ્દે કોઇ કામ થઇ શક્યું નથી. લોકસભામાં બોલતા અધીર રંજન ચૌધીએ આ મુદ્દો ઉઠાવ્યો.
લદ્દાખ: ભારતીય સીમામા ઘુસ્યા ચીની સૈનિક, બેનર અને ઝંડા લહેરાવ્યા
અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, જે વિસ્તારમાં મુસ્લિમ વસ્તી વધારે હતી. જેવા કે મલ્લાપુરમ, કિશનગંજ અને મુર્શિદાબાદ જ્યાં અલીગઢ ત્યાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનું કેમ્પસ બનવાનું હતું પરંતુ તે અંગે કોઇ કામ નથી કરવામાં આવ્યું. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી જેવા અન્ય કેમ્પસ સ્થાપવા માટે સરકાર અગાઉ વાત કરી ચુકી છે.
વિશ્વાસમતની માંગ અંગે સિદ્ધરમૈયાએ કહ્યું, અમારી પાસે બહુમતી, ભાજપ ગભરાયું
કોંગ્રેસમાં નેતૃત્વનું કોકડુ ઉકેલાશે, ટુંક સમયમાં થઇ શકે છે કાર્યવાહક અધ્યક્ષની જાહેરાત
અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, મુર્શિદાબાદથી આવુ છું, જ્યાં એવું કોઇ ભવન ન હોય જે કોઇ એવી જમીન પર બની હોય જેને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કેમ્પસ માટે ફાળવણી કરવામાં આવી શકે. હું તમારુ ધ્યાન તે તરફ આકર્ષીત કરવા માંગુ છું. હાલ આપણે અભ્યાસની સંસ્થાઓ તરફ વધારે ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે.