કન્યા રાશિ પરથી બાળકનું યુનિક નામ શોધો છો? આ રહ્યું લીસ્ટ
આજે અમે તમને કન્યા રાશિના અક્ષર પ,ઠ,ણ પરથી છોકરી-છોકરાના નામો વિશે જણાવીશું.
ઝી બ્યૂરો, અમદાવાદઃ આપણા ભારતવર્ષમાં જ્યોતિષ વિદ્યાનું ઘણું જ મહત્વ છે. જ્યારે ઘરે દીકરી અથવા દીકરાનો જન્મ થાય છે ત્યારે સૌ પ્રથમ બ્રાહ્મણ પાસેથી તે દિવસની રાશિ જોવામાં આવે છે જેનાથી તે દીકરી અથવા દીકરાનું નામ રાખવામાં આવે છે. જેમાં વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિએ કુલ 12 રાશિઓમાંથી એક રાશિ છે. આ રાશિનું ચિન્હ કન્યા છે. કન્યા રાશિ મુજબ પ, ઠ, ણ અક્ષર આવે છે. તેમનો લકી રંગ ઘાટો લીલો છે.
આજે અમે તમને કન્યા રાશિના અક્ષર પ,ઠ,ણ પરથી છોકરી-છોકરાના નામો વિશે જણાવીશું.
'પ' અક્ષર પરથી છોકરીના નામઃ
પન્ના
પ્રેક્ષા
પર્ણા
પ્રભૂતા
પૃથી
પરેશા
પલક
પ્રકૃતિ
પાવની
પાર્થવી
પલક
પુણ્યા
પારિજાત
પંકિતા
પ્રભા
પૃષ્ટિ
પીષૂયા
પરાગી
પાર્ષતી
પૂર્ણા
પ્રાર્થના
પૌલૌમી
પુશાઈ
પુશાઈ
પૂર્વા
પૂર્વજા
પૌર્વી
પૃથિકા
પોયણી
પ્રચેતા
પ્રકીર્તિ
પ્રતીતિ
પ્રસન્ના
પથ્યા
પરિંદા
પ્રથમા
પ્રાચી
પાર્થી
પ્રાંજલી
પ્રેરણા
પલક
પ્રભૂતિ
'પ' અક્ષર પરથી છોકરાઓના નામઃ
પુલકિત
પરાશર
પલ્લવ
પર્વ
પ્રબોધ
પવન
પ્રબોધ
પાર્થ
પલાશ
પારસ
પ્રેમલ
પથિક
પરમ
પાવન
પિનાક
પ્રેરિત
પૂષન
પરીક્ષિત
પ્રિયાંક
પ્રથમ
પરાત્પર
પૂજન
પ્રીતિશ
પૂજીલ
પ્રનીલ
પૃથક
પ્રભાવ
પ્રણિત
પ્રતિત
પર્જન
પ્રથિત
પ્રતુલ
'ઠ' અક્ષર પરથી છોકરાઓના નામઃ
ઠાકુર
ઠાકોર
ઠુમ્મર