અયોધ્યા: વિવાદીત સ્થળ પર પૂજા કરવાની મંજૂરી માંગતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
સુપ્રીમ કોર્ટે આજે અયોધ્યામાં વિવાદીત જગ્યા પર પૂજા કરવાની મંજૂરી માંગતી એક અરજીને ફગાવી દીધી. અરજીને ફગાવતા ચીફ જસ્ટિસે કહ્યું કે તમારા જેવા લોકો દેશને શાંતિથી રહેવા નહીં દે. સુપ્રીમ કોર્ટે અરજીકર્તા અમરનાથ મિશ્રા પર અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા ફટકારવામાં આવેલા 5 લાખ રૂપિયાના દંડને પણ હટાવવાનો ઈન્કાર કરી દીધો. સુપ્રીમ કોર્ટ અગાઉ અરજીકર્તાએ અલાહાબાદ હાઈકોર્ટમાં રજુઆત કરી હતી. અહીં કોર્ટે અરજીકર્તાને દંડ ફટકાર્યો હતો.
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આજે અયોધ્યામાં વિવાદીત જગ્યા પર પૂજા કરવાની મંજૂરી માંગતી એક અરજીને ફગાવી દીધી. અરજીને ફગાવતા ચીફ જસ્ટિસે કહ્યું કે તમારા જેવા લોકો દેશને શાંતિથી રહેવા નહીં દે. સુપ્રીમ કોર્ટે અરજીકર્તા અમરનાથ મિશ્રા પર અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા ફટકારવામાં આવેલા 5 લાખ રૂપિયાના દંડને પણ હટાવવાનો ઈન્કાર કરી દીધો. સુપ્રીમ કોર્ટ અગાઉ અરજીકર્તાએ અલાહાબાદ હાઈકોર્ટમાં રજુઆત કરી હતી. અહીં કોર્ટે અરજીકર્તાને દંડ ફટકાર્યો હતો.
સુપ્રીમનો આદેશ, રાજકીય પક્ષો બોન્ડથી મળેલા ફાળાની વિગત 30મી મે સુધીમાં ECને આપે
જુઓ LIVE TV