Bihar Opinion Poll: બિહારમાં NDAને બહુમત, મહાગઠબંધનને મળશે આટલી સીટો
Bihar Assembly Election Opinion Poll: આ સર્વે 10થી 17 ઓક્ટોબર વચ્ચે કરવામાં આવ્યો જેમાં 60 ટકા પુરૂષ અને 40 ટકા મહિલા મતદાતાઓ સાથે વાત કરવામાં આવી. સર્વેમાં 90 ટકા સેમ્પલ ગ્રામીણ વિસ્તાર અને 10 ટકા શહેરી વિસ્તારના લોકો સાથે વાત કરવામાં આવી. તેમાં દરેક ઉંમર વર્ષના લોકો સામેલ હતા.
નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election) માટે મદતાનમાં હવે થોડા દિવસનો સમય બાકી છે. આ વચ્ચે લોકનીતિ-સીએસડીએસે ઓપિનિયન પોલ (Bihar Assembly Election Opinion Poll) કર્યો છે. આ પોલમાં નીતીશ કુમાર (CM Nitish Kumar)ને ભલે તે રાહત રહે કે પ્રદેશમાં ફરીથી તેમની સરકાર હશે પરંતુ આ સાથે પોલમાં તે સ્પષ્ટ થયું કે પહેલાની અપેક્ષાએ તેમની લોકપ્રિયતામાં કમી આવી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube