પટના: બિહારમાં વિધાનસભા ચૂંટણીની ગણતરી શરૂ થઇ ગઇ છે. અત્યારે બિહારમાં પોસ્ટલ બેલેટ બાદ ઇવીએમ વોટોની ગણતરી ચાલી રહી છે અને તેના ટ્રેંડમાં હાલ મહાગઠબંધનને પ્રોત્સાહન મળતું જોવા મળી રહ્યું છે. જોકે નવી તસવીરો સરકાર કોની બનશે અને આ તસવીર સ્પષ્ટ થવામાં સમય લાગશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિહાર: શરૂઆતમાં પાછળ બાદ રહ્યા બાદ હવે  BJP એ ગતિ પકડી, જાણો શું છે ટ્રેંડ


તો બીજી તરફ શરૂઆતી ટ્રેંડમાં મહાગઠબંધન (Mahagathbandhan) અને ખાસકરીને આરજેડી (RJD)ના સારા પ્રદર્શનથી તેજસ્વી સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી છે. તો બીજી તરફ આરજેડીના ઘણા દિગ્ગજ છે જે હાલ પાછળ ચાલી રહ્યા છે. તેમાં અબ્દુલ બારી સિદ્દીકી, લવલી આનંદ સામેલ છે. 

LIVE: ટ્રેન્ડમાં હવે NDA એ કરી જબરદસ્ત વાપસી, જાણો શું છે સ્થિતિ 


તો બીજી તરફ ભાજપના યુવા અને દિગ્ગજ નેતા નીતિન નવીન હાલ બાંકીપુર સીટ પરથી પાછળ ચાલી રહ્યા છે. બાંકીપુરથી શત્રુધ્ન સિન્હાના પુત્ર લવ સિન્હા આગળ ચાલી રહ્યા છે. તો બીજી તરફ આ સીટ પરથી નીતિન નવીન ઉપરાંત પુષ્પમ પ્રિયા પણ પાછળ ચાલી રહ્યા છે. તમને જણાવી દઇએ કે પુષ્પમ પ્રિયા બિસ્ફી સીટ પરથી પાછળ ચાલી રહ્યા છે. સાથે જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પપ્પૂ યાદવ પણ મધેપુરાથી પાછળ ચાલી રહ્યા છે. 


સાથે તમને જણાવી દઇએ કે શરૂઆતી ટ્રેંડ છે અને આગળ બદલાઇ પણ શકે છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube