પટના: બિહાર એનડીએના ત્રણ દળ જેડીયુ, ભાજપ અને એલજેપીએ એકસાથે પ્રેસ કોન્ફરન્સ કરી ઉમેદવારની યાદી જાહેર કરી છે. એનડીએએ બિહારની 40 લોકસભા બેઠક પર ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જેડીયુ, એલજેપી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષે ઉમેદવારોની યાદી જાહેર કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: કોંગ્રેસ શહીદોના બલિદાન દિવસને યાદ ન રાખી શકી, ટ્વિટર પર માર્યો મસમોટો લોચો


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...