EXCLUSIVE : BJP મહાસચિવ રામ માધવે કહ્યું- અમે PoK ઉપર પણ આગળ કામ કરી રહ્યા છીએ...
કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ ભાજપના મહાસચિવ રામ માધવે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે રાજ્યમાંથી કલમ 370 હટવાથી ત્યાં વિકાસની નવી ધારા વહેશે. રોજગારી અને રોકાણ વધશે. આ સાથે જ ભારતના આ નિર્ણય બાદ ધૂંધવાયેલું પાકિસ્તાન સતત નિવેદનો આપી રહ્યું છે જેના પર તેમણે કહ્યું કે પાકિસ્તાનની પ્રતિક્રિયાથી આપણે કોઈ મતલબ હોવો જોઈએ નહીં. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર તેમણે કહ્યું કે પાક અધિકૃત કાશ્મીર છે તેના ઉપર પણ અમે આગળ કામ કરી રહ્યાં છીએ. ઝી ન્યૂઝ સાથે વિશેષ વાતચીતમાં તેમણે આ બધી વાતો ખુલીને કરી.
માધુરી કલાલ/ નવી દિલ્હી: કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ ભાજપના મહાસચિવ રામ માધવે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે રાજ્યમાંથી કલમ 370 હટવાથી ત્યાં વિકાસની નવી ધારા વહેશે. રોજગારી અને રોકાણ વધશે. આ સાથે જ ભારતના આ નિર્ણય બાદ ધૂંધવાયેલું પાકિસ્તાન સતત નિવેદનો આપી રહ્યું છે જેના પર તેમણે કહ્યું કે પાકિસ્તાનની પ્રતિક્રિયાથી આપણે કોઈ મતલબ હોવો જોઈએ નહીં. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર તેમણે કહ્યું કે પાક અધિકૃત કાશ્મીર છે તેના ઉપર પણ અમે આગળ કામ કરી રહ્યાં છીએ. ઝી ન્યૂઝ સાથે વિશેષ વાતચીતમાં તેમણે આ બધી વાતો ખુલીને કરી.
અયોધ્યા વિવાદ: સુપ્રીમ કોર્ટમાં પરંપરા તૂટી, અઠવાડિયામાં પાંચ દિવસ સુનાવણી
રામ માધવનો એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ...