સમગ્ર દેશ માટે શરમજનક: સ્કુલના બાળકોએ ગ્રુપ બનાવી રચ્યું દુષ્કર્મનું ષડયંત્ર, સ્ક્રીનશોટ જોઇ લોહી ઉકળી ઉઠશે
સોશિયલ મીડિયા પર એક ઇન્સ્ટાગ્રામ ચેટ ખુબ જ વાઇરલ થઇ રહી છે. આ ચેટમાં દેખાડવામાં આવ્યું છે કે, કેટલાક શાળાનાં બાળકો રેપનું પ્લાનિંગ બનાવી રહ્યા છે. ટ્વીટર પર આ ઇંસ્ટાગ્રામ ગ્રુપ અંગે ખુબ ચર્ચા થઇ રહી છે. લોકો કાર્યવાહીની પણ માંગ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બોયઝ લોકર રૂમ નામનાં આ ગ્રુપમાં કેટલાક શાળાનાં બાળકોની ચેટ છે. આ સ્ક્રિનશોટ એક ટવીટર યુઝરે શેર કર્યા છે. આ સ્ક્રિનશોટ વાંચનાર દરેક વ્યક્તિ અચંબીત છે. તેમાં એક કિશોર અન્ય કિશોરોને એક યુવતી સાથે ગેંગરેપ કરવા માટે ઉશ્કેરી રહ્યો છે.
નવી દિલ્હી : સોશિયલ મીડિયા પર એક ઇન્સ્ટાગ્રામ ચેટ ખુબ જ વાઇરલ થઇ રહી છે. આ ચેટમાં દેખાડવામાં આવ્યું છે કે, કેટલાક શાળાનાં બાળકો રેપનું પ્લાનિંગ બનાવી રહ્યા છે. ટ્વીટર પર આ ઇંસ્ટાગ્રામ ગ્રુપ અંગે ખુબ ચર્ચા થઇ રહી છે. લોકો કાર્યવાહીની પણ માંગ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બોયઝ લોકર રૂમ નામનાં આ ગ્રુપમાં કેટલાક શાળાનાં બાળકોની ચેટ છે. આ સ્ક્રિનશોટ એક ટવીટર યુઝરે શેર કર્યા છે. આ સ્ક્રિનશોટ વાંચનાર દરેક વ્યક્તિ અચંબીત છે. તેમાં એક કિશોર અન્ય કિશોરોને એક યુવતી સાથે ગેંગરેપ કરવા માટે ઉશ્કેરી રહ્યો છે.
બેંકના EMI ભરવામાંથી વધારે 3 મહિના માટે મળી શકે છે મુક્તિ, સરકારના સંકેત
સોશિયલ મીડિયા પર ગ્રુપ ચેટનાં કેટલાક સ્ક્રીનશોટ લીક થયા છે. કેટલીક યુવતીઓએ પણ આ સ્ક્રિનશોટ અંગે ઉગ્રપ્રતિક્રિયાઓ આપી છે. કેટલાક ઇંસ્ટાગ્રામ યુઝર્સે પણ તેનો સ્ક્રીનશોટ શેર કર્યા છે. આ કિશોરો પ્લાનિંગ કરી રહ્યા હતા સ્ક્રીનશોટ શેર કરનારી યુવતીઓ સાતે બદલો કઇ રીતે લઇ શકાય.
ભારત જીતશે Coronavirus સામે જંગ: 3 રસીને મળી દેશમાં ક્લીનિકલ ટ્રાયલની મંજૂરી
જોત જોતામાં સોશિયલ મીડિયા પર આ ગ્રુપની વિરુદ્ધ લોકો લખવા લાગ્યા. ટ્વિટર પર #boislockerroom ટ્રેન્ડ થવા લાગ્યું. લોકો તેને બંધ કરવા માટે અને કડક કાર્યવાહી કરવા માટેી માંગ કરવા લાગ્યા. મળતી માહિતી અનુસાર મોટા ભાગનાં કિશોર સાઉથ દિલ્હીનાં છે. દિલ્હી પોલીસે આ તમામ વિરુદ્ધ કડક કાર્યવાહી માટેની અપીલ લોકો દ્વારા કરવામાં આવી રહી છે. હાલ આ મુદ્દે હજી સુધી કોઇ પોલીસ કેસ દાખલ થયો નથી.
[[{"fid":"262606","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
[[{"fid":"262607","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
[[{"fid":"262608","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube