Bois Locker Room મુદ્દે ચોંકાવનારો ખુલાસો, યુવતીએ જ Fake ID બનાવી કિશોરોને દુષ્કર્મ માટે ઉશ્કેર્યા
બોયઝ લોકર રૂમ (Bois Locker Room) મુદ્દે તપાસમાં સામે આવ્યું છે કે, બે વ્યક્તિઓ વચ્ચે કથિત રીતે સ્નેપચેટની વાતચીત થઇ હતી જેમાં શારીરિક શોષણ અંગે વાત કરવામાં આવી હતી. એક કિશોર યુવતી દ્વારા નકલી પ્રોફાઇલ બનાવીને એક કાલ્પનિક નામ સિદ્ધાર્થ દ્વારા બીજા કિશોરોના મુલ્યો અને કેરેક્ટરને જાણવા માટે બધુ કરવામાં આવ્યું. દિલ્હી સાયબર સેલની (Delhi Cyber Cell) તપાસમાં સામે આવ્યું કે, સોશિયલ મીડિયાનાં પ્લેટફોર્મ ઇંસ્ટાગ્રામ પર બનેલા બોયઝ લોકર રૂમાં 20થી વધારે ઉમેદવારો આંતરિક ચેટ કરી રહ્યા હતા અને યુવતીઓની અશ્લીલ તસ્વીર પણ પોસ્ટ કરીને યુવતી સાથે ગેંગરેપ જેવી ચેટ થઇ રહી હતી.
નવી દિલ્હી : બોયઝ લોકર રૂમ (Bois Locker Room) મુદ્દે તપાસમાં સામે આવ્યું છે કે, બે વ્યક્તિઓ વચ્ચે કથિત રીતે સ્નેપચેટની વાતચીત થઇ હતી જેમાં શારીરિક શોષણ અંગે વાત કરવામાં આવી હતી. એક કિશોર યુવતી દ્વારા નકલી પ્રોફાઇલ બનાવીને એક કાલ્પનિક નામ સિદ્ધાર્થ દ્વારા બીજા કિશોરોના મુલ્યો અને કેરેક્ટરને જાણવા માટે બધુ કરવામાં આવ્યું. દિલ્હી સાયબર સેલની (Delhi Cyber Cell) તપાસમાં સામે આવ્યું કે, સોશિયલ મીડિયાનાં પ્લેટફોર્મ ઇંસ્ટાગ્રામ પર બનેલા બોયઝ લોકર રૂમાં 20થી વધારે ઉમેદવારો આંતરિક ચેટ કરી રહ્યા હતા અને યુવતીઓની અશ્લીલ તસ્વીર પણ પોસ્ટ કરીને યુવતી સાથે ગેંગરેપ જેવી ચેટ થઇ રહી હતી.
કોરોના મુદ્દે રાહતના સમાચાર, નીતિ આયોગનાં CEO એ કહ્યું 112 જિલ્લામાં માત્ર 2% જ કેસ, ડરો નહી
બોયઝ લોકર રૂમ ગ્રુપની તમામ ચેટ સોશિયલ મીડિયામાં પબ્લિક પ્લેટફોર્મ પર આવ્યા બાદ દિલ્હી પોલીસની સાયબર સેલે આઇટી એક્ટ હેઠળ તપાસ ચાલુ કરવામાં આવી અને નોએડાનાં રહેનારા ગ્રુપના એડમિનની ધરપકડ કરવામાં આવી. એક નાબાલિકને પણ સાયબર સેલે પકડ્યું હતું. સાયબર સેલમાંથી 24થી વધારે વિદ્યાર્થીઓની પણ પુછપરછ કરવામાં આવી રહી છે.
ફસાયેલા શ્રમીકોને ઘરે પહોંચાડવા મોટો પડકાર, રેલમંત્રી પીયૂષ ગોયલે રાજ્યોને કરી અપીલ
સાયબર સેલની તપાસમાં સામે આવ્યું કે, બોયઝ લોકર રૂમ ગ્રુપના સભ્યો વચ્ચે કથિત ચેટનાં સ્ક્રીનશોટ જાહેર હોમેનમાં ઉપલબ્ધ હતા. તેના આધારે એક યુવકની ઓળખ કરવામાં આવી અને કેસ દાખલ કર્યાની તુરંત બાદ ધરપકડ કરવામાં આવી અને ગુનામાં ઉપયોગ કરવામાં આવેલા મોબાઇલ ફોનને જપ્ત કરી લેવામાં આવ્યો. ગ્રુપના બાકી સભ્યોની માહિતી એકત્ર કરવામાં આવી. તે ક્યાં રહે છે. ઓળખ કર્યા બાદ 24 યુવકોની પુછપરછ કરવામાં આવી અને તેનાં મોબાઇલ ફોનને ફોરેન્સિક લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube