આ વ્યક્તિ દર Valentine Day પર બને છે ભાડાનો Boyfriend, અત્યાર સુધી આટલી છોકરીઓને કરી ચૂક્યો છે ડેટ
આ વ્યક્તિ ગત ત્રણ વર્ષથી વેલેંટાઇન ડે (Valentine`s Day) પર ભાડાનો બોયફ્રેંડ (Boyfriend) બને છે. શકુલ ગત 3 વર્ષોથી રેંટ પર બોયફ્રેંડ બને છે. તે કહે છે કે ગત 3 વર્ષમાં 45 મહિલાઓ સાથે ડેટ પર જઇ ચૂક્યો છું.
મુંબઇ: વેલેંટાઇન ડે (Valentine's Day) એટલે કે પ્રેમની ઇઝહાર કરવાનો દિવસ ખૂબ નજીક છે. 14 ફેબ્રુઆરી માટે યુવાનોએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આમ તો 7 થી 14 ફેબ્રુઆરી સુધી દરરોજ કંઇક ને કંઇક નવું થતું રહે છે ત્યારબાદ પ્રપોઝ ડે, ચોકલેટ ડે વગેરે. વેલેંટાઇન ડે પર કેટલાક નવા સંબંધો બંધાય છે તો બીજી તરફ પહેલાંથી જ પ્રેમના બંધનમાં બંધાયેલા યુવકો આ દિવસને સેલિબ્રેટ કરીને પોતાના સંબંધને મજબૂતી આપે છે. જોકે જેમની લાઇફમાં પાર્ટનર (Partner) ની કમી છે, તેમના માટે વેલેંટાઇન ડે ખરાબ અનુભવ જેવો હોય છે. પરંતુ એક વ્યક્તિ છે, જે આ 'અહેસાસ' ને બદલવામાં લાગ્યો છે.
‘Friends ને જોઇને દુખ થાય છે'
આ વ્યક્તિ ગત ત્રણ વર્ષથી વેલેંટાઇન ડે (Valentine's Day) પર ભાડાનો બોયફ્રેંડ (Boyfriend) બને છે અને આ વ્યક્તિનું નામ છે શકુલ. હ્યૂમન્સ ઓફ બોમ્બે (Humans of Bombay) ના પેજ પર શકુલે લખ્યું છે કે મારી જીંદગીમાં ક્યારેય કોઇ ગર્લફ્રેંડ રહી નથી. હું બસ એકવાર કોઇને હા કહેવા માંગુ છું જ્યારે મિત્રો ડેટ પર જાય છે તો મને દુખ થતું હતું. પછી હું એકલો નિકળી જતો હતો. જોકે હવે સમય બદલાઇ ગયો છે.
5 કરોડ રૂપિયામાં PM Narendra Modi ને મારવા માટે તૈયાર, Facebook પર લખી પોસ્ટ
Girlfriend બનાવવામાં નબળો
બકૌલ શકુલ વેલેંટાઇન ડે મને જણાવે છે કે હું ગર્લફ્રેંડ બનાવવામાં કેટલો નબળો છું. કપલ્સને એકબીજાને પ્રપોઝ કરતાં સાંભળી છું તો દુખ થાય છે. મેં ઘણી છોકરીઓને પ્રપોઝ કર્યું, પરંતુ ફક્ત મિત્ર કહીને પ્રસ્તાવ નકારી કાઢ્યો. ત્યારબાદ હું તે છોકરીઓ વિશે વિચારવાનું શરૂ જે વેલેંટાઇન ડે પર એકલી રહે છે અને સાથી મેળવવાની ઇચ્છા ધરાવે છે.
ભારતમાં બંધ થઇ રહી છે Payment App, ફટાફટ Deactivate કરો પોતાનું Account
'ત્યારે એકલતા થાય છે દૂર'
શકુલ ગત 3 વર્ષોથી રેંટ પર બોયફ્રેંડ બને છે. તે કહે છે કે ગત 3 વર્ષમાં 45 મહિલાઓ સાથે ડેટ પર જઇ ચૂક્યો છું. જ્યારે એકલતા અનુભવતા મળે છે, તો એકલતા દૂર થઇ જાય છે. શકુલનું કહેવું છે કે તેમના આ પ્રયાસથી બંનેને ખુશી મળી જાય છે, ભલે થોડીવાર જ કેમ નહી. તે કહે છે કે કોઇ સાથીની ખોટ અનુભવાતી નથી, પરંતુ જેટલું દુખ પહેલાં થતું હતું એટલું હવે નથી.
બિઝનેસના તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube