નવી દિલ્હી: બોર્ડર પર ભારત-પાકિસ્તાનમાં ગંભિર સ્થિતીને જોઇને સમગ્ર ઉત્તર ભારતમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય વાયુસેના દ્વારા 27 મે સુધી ઉત્તર ભારતના એર સ્પેસ ખાલી કરાવવામાં આવી રહ્યાં છે. નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી જંયત સિન્હાએ કહ્યું કે વર્તમાનમાં જે હાલાત છે તેને જોઇએ તો ભારતીય સેના વાયુસેના દ્વારા આપવામાં આવેલા આદેશનું પાલન કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે વાયુ સેનાની તરફથી આપવામાં આવેલા આદેશ અનુસાર આગામી 27 મે એટલે કે 3 મહિના માટે ઉત્તર ભારતની એર સ્પેસને ખાલી કરવામાં આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: જો અમેરિકા પાકિસ્તાનમાં ઘૂસીને ઓસામાને મારી શકે છે તો કંઇ પણ સંભવ છે: જેટલી


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...